Site icon News Continuous Bureau | Mumbai

Vivek oberoi birthday: કંપની ફિલ્મ થી ડેબ્યુ કરનાર વિવેક ઓબેરોય છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટ વર્થ વિશે

Vivek oberoi birthday: વિવેક ઓબેરોય આજે તેનો 48 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિવેક ઓબેરોય એ બોલિવૂડ અભિનેતા સુરેશ ઓબેરોય નો દીકરો છે.કંપની ફિલ્મ થી અભિનય ની દુનિયા માં પગ મુકનાર વિવેક આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક

vivek oberoi birthday special know actor net worth

vivek oberoi birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Vivek oberoi birthday: 3 સપ્ટેમ્બર 1976ના રોજ જન્મેલો વિવેક ઓબેરોય આજે તેનો 48 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિવેક ઓબેરોય એ બોલિવૂડ અભિનેતા સુરેશ ઓબેરોય નો દીકરો છે. વિવેક એ વર્ષ 2002માં ફિલ્મ ‘કંપની’થી ડેબ્યૂ કર્યું હતું.ફિલ્મ કંપની માટે વિવેક એ ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. વિવેકે પોતાનું પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદ પબ્લિક સ્કૂલ, હૈદરાબાદમાંથી કર્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama Sudhanshu pandey: શું ખરેખર રૂપાલી ના કારણે સુધાંશુ એ છોડી સિરિયલ અનુપમા શો? વનરાજ શાહ એ જણાવ્યું તેના શો છોડવા પાછળ નું કારણ

વિવેક ઓબેરોય ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ વિવેક ઓબેરોય ની કુલ સંપત્તિ 119 કરોડ રૂપિયા છે. અભિનેતા હોવા ઉપરાંત, તે એક બિઝનેસમેન અને ફિલ્મ નિર્માતા પણ છે જેમાંથી તે સારી કમાણી કરે છે. અભિનેતા પાસે ઘણા આલીશાન બંગલા અને લક્ઝરી કાર પણ છે.


વિવેક ઓબેરોય તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહ્યો હતો.વિવેક તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઐશ્વર્યા રાય બચ્ચનના પ્રેમમાં હતો પરંતુ કોઈ કારણોસર બંને નું બ્રેકઅપ થઇ ગયું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 8 Major Update ટીવીની આ હસીના બનશે ‘નાગિન ૮’ની નવી વિલન! નામ સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ
Buntwara 1947 Trailer Released 1947ના વિભાજનની દર્દનાક ઝલક, સની દેઓલ અને શબાના આઝમીની બંટવારા 1947નું ટ્રેલર રિલીઝ
Spider Man Brand New Day Advance Booking સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર પ્રદર્શન, ભારતમાં રીલીઝ પહેલાં જ કરી બમ્પર કમાણી
Shivangi Joshi Harshad Chopda Relationship Rumors ૧૩ વર્ષ મોટા એક્ટર સાથે બ્રેકઅપ બાદ શું હર્ષદ ચોપડાને ડેટ કરી રહી છે શિવાંગી જોશી? ધીરજ ધૂપરે ખોલી પોલ
Exit mobile version