Site icon News Continuous Bureau | Mumbai

Vivian Dsena: બિગ બોસ 18 ના હાઈએસ્ટ પેડ સભ્ય વિવિયન ડીસેના ની નેટવર્થ જાણી ઉડી જશે તમારા હોશ, જાણો અભિનેતા ની એક એપિસોડ ની ફી

Vivian Dsena: વિવિયન ડીસેના ટીવી નો હેન્ડસમ હંક છે. હાલ તે બિગ બોસ 18 માં જોવા મળી રહ્યો છે રિપોર્ટ મુજબ વિવિયન આ શો નો હાઈએસ્ટ પેડ અભિનેતા છે તો ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ વિશે

vivian dsena net worth bigg boss 18 contestant highest paid actor

vivian dsena net worth bigg boss 18 contestant highest paid actor

News Continuous Bureau | Mumbai 

 Vivian Dsena: વિવિયન ડીસેના ટીવી નો હેન્ડસમ હંક છે. હાલ તે બિગ બોસ 18 માં જોવા મળી રહ્યો છે.આ શો માં ચાહકો ને વિવિયન ખુબ પસંદ આવી રહ્યો છે. વિવિયન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. રિપોર્ટ મુજબ વિવિયન આ શો નો હાઈએસ્ટ પેડ અભિનેતા છે તો ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupamaa: શું અનુપમા માં ફરી જોવા મળશે માન ની પ્રેમ કહાની? જાણો અનુજ ની વાપસી પર રૂપાલી એ શું કહ્યું

 

વિવિયન ડીસેના ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ વિવિયન ની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા છે.રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિવિયન બિગ બોસ 18 નો હાઈએસ્ટ પેડ અભિનેતા છે. વિવિયન ને બિગ બોસ માટે દર અઠવાડિયે 5 લાખ રૂપિયા ચુકવવામાં આવે છે.


વિવિયન નો જન્મ ઉજ્જૈન માં થયો  હતો. વિવિયન 2022 માં ઇજિપ્તની પત્રકાર નૂરન અલી સાથે લગ્ન કર્યા છે આ બંનેને લિયાન નામની પુત્રી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version