Site icon

War 2: વોર 2 ના મેકર્સ યશરાજ ફિલ્મ્સની ઐતિહાસિક જાહેરાત! આવું કામ કરનારી પહેલી હશે રિતિક અને જુનિયર એનટીઆર ની ફિલ્મ

War 2: 14 ઓગસ્ટે રિલીઝ થનારી વોર 2 ફિલ્મ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ડોલ્બી સિનેમા સ્ક્રીન પર જોવા મળશે

War 2 Becomes First Indian Film to Release in Dolby Cinema Worldwide

News Continuous Bureau | Mumbai

War 2: યશરાજ ફિલ્મ્સ અને ડોલ્બી લેબોરેટરીઝ દ્વારા જાહેર કરાયું છે કે “વોર 2” ફિલ્મ 14 ઓગસ્ટે ડોલ્બી સિનેમા (Dolby Cinema) પર રિલીઝ થનારી પહેલી ભારતીય ફિલ્મ બનશે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ બંને ભાષાઓમાં નોર્થ અમેરિકા, યુકે, UAE, સાઉદી અરબ, કૂવૈત સહિત અનેક આંતરરાષ્ટ્રીય બજારોમાં રિલીઝ થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Nita Ambani: પરંપરાગત ઘરચોળા સાડી પહેરી ‘સ્વદેશ’ શોરૂમ ની પૂજા માં પહોંચી નીતા અંબાણી, મુકેશ અંબાણી ની પત્ની ની તસવીરો અને વિડીયો થયા વાયરલ

ભારતમાં ડૉલ્બી સિનેમા માટે નું પહેલું પગલું

મીડિયા રિપોર્ટ મુજબ પુણેના ખરાડી સ્થિત સિટી પ્રાઇડ મલ્ટિપ્લેક્સમાં ભારતનું પહેલું ડોલ્બી સિનેમા શરૂ કરવામાં આવ્યું છે. આ સિનેમા ડાયનામિક લાઇટિંગ, પ્રીમિયમ બેઠકો અને દિવાલથી દિવાલ સુધીની સ્ક્રીન સાથે એક ઇમર્સિવ અનુભવ આપે છે. હવે હૈદરાબાદ, બેંગલુરુ, ત્રિચી, કોચી અને ઉળીક્કલમાં પણ ડોલ્બી સિનેમા સ્ક્રીન શરૂ થવાની છે.ફિલ્મમાં ડૉલ્બી વિઝન® (Dolby Vision) અને ડોલ્બી એટમોસ® (Dolby Atmos) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દર્શકોને અલ્ટ્રા-વિવિડ કલર્સ અને ઇમર્સિવ સાઉન્ડ નો અનુભવ કરાવશે. આ ટેક્નોલોજી ફિલ્મમેકર્સ ની કલ્પનાને જીવંત બનાવે છે અને ફિલ્મના દરેક દ્રશ્યને વધુ જીવંત અને યાદગાર બનાવે છે.


1995માં “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” ડોલ્બી ઓડિયો સાથે રિલીઝ થનારી શરૂઆતની ફિલ્મોમાંથી એક હતી. 2013માં “ધૂમ 3” ડોલ્બી એટમોસમાં રિલીઝ થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praveena Deshpande Demise: અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું ૬૦ વર્ષની વયે નિધન, કેન્સર સામે લાંબી લડાઈ બાદ મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ .
Sidharth Malhotra Father Sunil Malhotra Death: મલ્હોત્રા પરિવારમાં શોકની લહેર: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાએ દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ; મુશ્કેલ સમયમાં કિયારા અડવાણી બની પતિની તાકાત
Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
Exit mobile version