Site icon News Continuous Bureau | Mumbai

War 2 : YRF સ્પાય યુનિવર્સની સૌથી લાંબી ફિલ્મ બની ‘વોર 2’, CBFC તરફથી મળ્યું UA સર્ટિફિકેટ, જાણો ફિલ્મ ના રન ટાઈમ વિશે

War 2 : હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ 'વોર 2'ને સેન્સર બોર્ડે UA સર્ટિફિકેટ આપ્યું, આ સાથે જ ફિલ્મ ના રન ટાઈમ વિશે પણ ખુલાસો થયો છે.

War 2 becomes the longest film in YRF Spy Universe, gets U/A certificate from CBFC

War 2 becomes the longest film in YRF Spy Universe, gets U/A certificate from CBFC

News Continuous Bureau | Mumbai

War 2 : હૃતિક રોશન (Hrithik Roshan) અને જુનિયર એનટીઆર (Jr. NTR)ની મોસ્ટ અવેટેડ એક્શન થ્રિલર ફિલ્મ ‘વોર 2’ (War 2) હવે રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી UA સર્ટિફિકેટ મળ્યું છે અને ખાસ કોઈ મોટો ફેરફાર કરાયો નથી. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સ (Spy Universe)ની અત્યાર સુધીની સૌથી લાંબી ફિલ્મ બની છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Udita Goswami DJ: ડીજે બની ઇમરાન હાશ્મી ની આ બોલ્ડ અભિનેત્રી, સૈયારા ફેમ મોહિત સુરી સાથે છે ખાસ સંબંધ

વોર 2’નો રનટાઈમ 

મીડિયા રિપોર્ટ મુજબ, ‘વોર 2’નો કુલ રનટાઈમ 2 કલાક 53 મિનિટ (173 મિનિટ) છે. આ રનટાઈમમાં પોસ્ટ ક્રેડિટ સિક્વન્સ (Post Credit Sequence)નો સમાવેશ નથી થયો, જે આ સપ્તાહના અંતમાં મંજૂર થવાનો છે. અગાઉ YRF સ્પાય યુનિવર્સની સૌથી લાંબી ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ (Tiger Zinda Hai) હતી, જેનો રનટાઈમ 2 કલાક 41 મિનિટ હતો.


રિપોર્ટ મુજબ ફિલ્મના અંતે એક વિશાળ પોસ્ટ ક્રેડિટ સિક્વન્સ હશે, જે ‘પઠાણ’ (Pathaan) અને ‘ટાઈગર 3’ (Tiger 3) જેવી ફિલ્મોની કન્ટિન્યુટી ને જાળવી રાખશે. આ સિક્વન્સને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી છે અને માત્ર મુખ્ય સ્ટેકહોલ્ડર્સને જ તેની માહિતી છે. આ સિક્વન્સ ફિલ્મના પ્રિન્ટમાં ઉમેરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version