Site icon News Continuous Bureau | Mumbai

War 2 : હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની એક્શન-થ્રિલર ફિલ્મે માત્ર 5 દિવસમાં કરી અધધ આટલા કરોડ ની કમાણી

War 2 : વોર 2 ને રિલીઝ થયે 5 દિવસ થઇ ગયા છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તેવામાં ફિલ્મે કરોડો ની કમાણી કરી લીધી છે.

War 2 Crosses 300 Crore Worldwide, Beats Multiple Box Office Records

War 2 Crosses 300 Crore Worldwide, Beats Multiple Box Office Records

News Continuous Bureau | Mumbai

War 2 : અયાન મુખર્જી દિગ્દર્શિત ‘વૉર-2’   ફિલ્મે રિલીઝ પછી માત્ર પાંચ દિવસમાં જ  300 કરોડથી વધુની કમાણી કરી છે. હૃતિક રોશન (Hrithik Roshan) અને જુનિયર એનટીઆર (Jr. NTR) અભિનિત આ ફિલ્મે રજનીકાંતની ‘કુલી’ સાથે રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મની કુલ ખર્ચ  235 કરોડ હતો, જેને હવે સરળતાથી રિકવર કરી લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Thama Teaser: આયુષ્માન-રશ્મિકા લાવશે ખૂની પ્રેમ કહાની, મેડોકની નવી હોરર ફિલ્મ ‘થામા’ નું ટીઝર થયું રિલીઝ

કમાણીના આંકડા અને રેકોર્ડ્સ

ફિલ્મે ભારતમાં 240 કરોડનો બિઝનેસ કર્યો છે અને ઓવરસીઝમાં 60.5 કરોડની કમાણી કરી છે. કુલ વર્લ્ડવાઇડ કમાણી 300.5 કરોડ થઈ ગઈ છે. આ ફિલ્મે આમિર ખાનની ‘સિતારે જમીન પર’  267 કરોડ , મોહનલાલની ‘એલ2 એમ્પુરાન’  265.5 કરોડ અને અજય દેવગનની ‘રેડ-2’  237 કરોડ જેવી ફિલ્મોને પછાડી દીધી છે.


‘વૉર-2’ હવે ‘હાઉસફુલ-5’  288.58 કરોડ ને પણ પછાડી ચૂકી છે. હવે ફિલ્મ સામે બે મોટી પડકારો છે — ‘છાવા’  807 કરોડ અને ‘સૈયારા’  547 કરોડ . જો ફિલ્મનો ટ્રેન્ડ યથાવત રહે તો આગામી દિવસોમાં આ બંને ફિલ્મોને પણ પછાડી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version