Site icon News Continuous Bureau | Mumbai

War 2: વોર 2 માં રિતિક અને જુનિયર એનટીઆર વચ્ચે જોવા જબરજસ્ત ટક્કર,આ જગ્યાએ શરૂ થયું ડાન્સ સિક્વન્સનું શૂટિંગ

War 2: વોર 2 માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર પહેલીવાર સાથે જોવા મળવાના છે લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે.

war 2 dance sequence shooting begins with junior ntr and hrithik roshan

war 2 dance sequence shooting begins with junior ntr and hrithik roshan

News Continuous Bureau | Mumbai

War 2: વોર 2 માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર પહેલીવાર સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ માં રિતિક અને જુનિયર એનટીઆર સાતેહ કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે. લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આ ફિલ્મ માં રિતિક અને જુનિયર એનટીઆર વચ્ચે ડાન્સ ની ટક્કર થવાની છે જેને લઈને બંને સ્ટાર્સ એ શૂટિંગ પણ શરૂ કરી દીધ્યુ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: India’s Got Latent Row: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ બાદ રણવીર અલ્લાહબાદીયા ને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, આ શરતો પર શરૂ કરી શકશે પોતાનો પોડકાસ્ટ

વોર 2 માં રીતક અને એનટીઆર વચ્ચે થશે ડાન્સ ની ટક્કર 

મીડિયા રિપોર્ટ મુજબ ‘વોર 2’ ના ડાન્સ સિક્વન્સનું શૂટિંગ મુંબઈના યશ રાજ સ્ટુડિયોમાં રિતિકરોશન અને જુનિયર એનટીઆર સાથે કરવામાં આવશે. અહેવાલો અનુસાર, આ ડાન્સ સિક્વન્સમાં 500 થી વધુ ડાન્સર્સ ભાગ લેવાના છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસના નિર્દેશનમાં આ ગીત છ દિવસમાં શૂટ કરવામાં આવશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાન્સ-ઓફનો વિચાર નિર્માતા આદિત્ય ચોપરાના મનમાં આવ્યો હતો.


અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘વોર 2’ 15 ઓગસ્ટ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India’s Got Latent Episode Leak ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ એપિસોડ લીક? સમય રૈનાના પબ્લિશ ન થયેલા એપિસોડનો વીડિયો થયો વાયરલ, મુનવ્વર ફારૂકી અને રાઘવ જુયાલ દેખાયા
Rajinikanth Biopic In Works સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બાયોપિક બનવાની તૈયારી, અભિનેતા ખુદ લખી રહ્યા છે પોતાની કહાની
Lock Upp 2 Four Contestants Evicted Top 7 Revealed ગ્રાન્ડ ફિનાલે પહેલા ‘લોક અપ ૨’ માં મોટો ઉલટફેર એકસાથે ૪ સ્પર્ધકો શોમાંથી બહાર, ટોપ ૭ સ્પર્ધકોના નામ આવ્યા સામે
Yeh Rishta Kya Kehlata Hai Neelu Vaghela ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મોટો ફેરફાર શગુફ્તા અલીની જગ્યાએ નીલુ વાઘેલાની સરપ્રાઈઝ એન્ટ્રી, લીપ પછી ભજવશે મહત્વનો રોલ
Exit mobile version