Site icon News Continuous Bureau | Mumbai

War 2: ‘વોર 2’ નું ગીત જોઈ ‘નાટુ નાટુ’ અને ‘જય જય શિવ શંકર’ ને ભૂલી જશે લોકો, મેકર્સે રિતિક રોશન અને જુનિયર એનટીઆર માટે બનાવ્યો મેગા પ્લાન

War 2: વોર 2નું શૂટિંગ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેના માટે બંને સ્ટાર્સ રિતિક રોશન અને જુનિયર એનટીઆર કમર કસી રહ્યા છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ વોર 2 ના મેકર્સ ફિલ્મ માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર નો જબરદસ્ત ડાન્સ જોવા મળશે.

war 2 hrithik roshan jr ntr to have a dance faceoff on jai jai shivshankar and natu natu

war 2 hrithik roshan jr ntr to have a dance faceoff on jai jai shivshankar and natu natu

News Continuous Bureau | Mumbai

War 2:  યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ વોર 2 ને લઈને  ઉત્સાહિત છે. આ ફિલ્મ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. આ ફિલ્મ નું શૂટિંગ પુરજોશ માં ચાલી રહ્યું છે. જેના માટે બંને સ્ટાર્સ રિતિક રોશન અને જુનિયર એનટીઆર કમર કસી રહ્યા છે. હવે વોર 2 વિશે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. જે મુજબ મેકર્સ ફિલ્મમાં રિતિક અને જુનિયર એનટીઆર વચ્ચે એક ફેસ ઓફ લઈને આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Deepika padukone: પ્રેગ્નન્સી માં પણ કરોડો કમાશે દીપિકા પાદુકોણ, બિઝનેસ વુમન ઈશા અંબાણી સાથે અભિનેત્રી એ કરી આ ડીલ

વોર 2 માં હશે રિતિક રોશન અને જુનિયર એનટીઆર નો જબરજસ્ત ડાન્સ 

મીડિયા રિપોર્ટ મુજબ ‘વોર 2’માં એક ડાન્સ નંબર હશે જે ‘વોર’ ના ગીત ‘જય જય શિવશંકર’ અને ‘RRR’ ના ગીત ‘નાટુ નાટુ’નું મિશ્રણ હશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બંને મુખ્ય કલાકારો પ્રીતમ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ એક ગ્રુપ સોંગ પર ડાન્સ કરતા જોવા મળશે. અને આ ડાન્સ ફિલ્મની ખાસિયતો માંનું  એક હશે.


વોર 2 સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ની જણાવ્યું કે, ‘આદિત્ય ચોપરા અને નિર્દેશક અયાન મુખર્જી બંને સ્પષ્ટ છે કે આ ફિલ્મ માત્ર એક એક્શન એન્ટરટેઈનર જ નહીં પરંતુ સંપૂર્ણ મસાલા ફિલ્મ હશે. જેમાં સંગીત મોટી ભૂમિકા ભજવશે. ઉપરાંત, તે ફિલ્મની વાર્તાને આગળ લઈ જશે.’ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આવતા વર્ષે 14 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version