Site icon News Continuous Bureau | Mumbai

War 2: વોર 2 માંથી રિતિક રોશન નો એક સીન થયો લીક,જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ સીન ની એક ઝલક

War 2: રિતિક રોશનની અપકમિંગ ફિલ્મ ‘વૉર 2’ નો એક એક્શન સીન લીક થયો છે, જેમાં તે જાપાની મઠમાં તલવાર ચલાવતા નજરે પડે છે

War 2 Hrithik Roshan Sword Fighting Scene goes viral

War 2 Hrithik Roshan Sword Fighting Scene goes viral

News Continuous Bureau | Mumbai

War 2: બોલીવૂડના સુપરસ્ટાર રિતિક રોશન ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘વૉર 2’ નો એક મહત્વપૂર્ણ સીન  લીક થયો છે. આ દ્રશ્યમાં રિતિક એક શાંત અને સુંદર જાપાની મઠમાં કટાના તલવાર સાથે એક્શન કરતો જોવા મળે છે. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama update: શું ફરી નંબર વન શો બનશે અનુપમા, સિરિયલ માં આર્યન નું પાત્ર ભજવી રહેલા અભિનેતા એ કરી સિરિયલ ની ઘટતી ટીઆરપી ને લઈને વાત

લીક થયેલ દ્રશ્યની વિશેષતાઓ

સોશિયલ મીડિયા પર લીક થયેલ દ્રશ્યમાં રીતિ રોશન એક 300 વર્ષ જૂના જાપાની મઠ જેવા સેટમાં તલવારબાજી કરતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સેટ યશરાજ સ્ટુડિયો (YRF Studio), અંધેરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. દ્રશ્યમાં ધૂંધાળું વાતાવરણ અને શાહી અંદાજ સ્પષ્ટ દેખાય છે. આ દ્રશ્ય ફિલ્મમાં રિતિક ના પાત્રની ગ્રાન્ડ એન્ટ્રી તરીકે રજૂ કરવામાં આવ્યું છે.


મીડિયા રિપોર્ટ મુજબ આ દ્રશ્ય માટે રિતિક એ ખાસ કટાના તલવાર ચલાવવાની તાલીમ લીધી હતી.એવું કહેવાય છે કે તેણે માર્ચ 2025માં આ દ્રશ્ય માટે શૂટિંગ કર્યું હતું. આ દ્રશ્યને યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા અને ડિરેક્ટર અયાન મુખર્જી એ ડિઝાઇન કર્યું છે. રિતિક એ આ દ્રશ્ય માટે માર્શલ આર્ટ્સ ની પણ ટ્રેનિંગ લીધી હતી.‘વૉર 2’ 14 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version