Site icon

War 2: ‘વોર 2’ રિલીઝ પહેલા જુનિયર એનટીઆર એ ઋતિક રોશન ને આપી મજેદાર ચેલેન્જ, સોશિયલ મીડિયા પર છેડાઇ જંગ

War 2: વોર 2 ના પ્રમોશન માટે જુનિયર એનટીઆરે ઋતિક ને ચેલેન્જ આપી, જેના જવાબ માં ઋતિકે કહ્યું – "યાદ રાખજે, તે શરુ કર્યું છે!"

War 2 Jr NTR vs Hrithik Roshan Sparks Social Media Battle Ahead of Release

War 2 Jr NTR vs Hrithik Roshan Sparks Social Media Battle Ahead of Release

News Continuous Bureau | Mumbai

War 2: બોલીવૂડ (Bollywood) અને સાઉથ સિનેમાના બે મોટા સ્ટાર્સ – જુનિયર એનટીઆર (Jr NTR) અને ઋતિક રોશન (Hrithik Roshan) –ની ફિલ્મ ‘વોર 2’ (War 2) 14 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા બંને વચ્ચે સોશિયલ મીડિયા (Social Media) પર મજેદાર ‘વોર’ શરૂ થઈ છે. જુનિયરે ઋતિકના ઘરની બાલ્કની પાછળ એક બિલબોર્ડ મુકાવ્યો જેમાં લખ્યું હતું: “ઘુંઘરુ તૂટી જશે, પણ અમારા થી વોર જીતી નહીં શકો.”

Join Our WhatsApp Community


 

ઋતિકે આ બિલબોર્ડની તસવીર શેર કરી અને લખ્યું: “હું ચેલેન્જ સ્વીકારું છું. તું મારા ઘરના નીચે બિલકુલ અસલી બિલબોર્ડ મોકલી દીધું! યાદ રાખજે, આ બધું તે શરુ કર્યું છે!” બંને સ્ટાર્સની આ મજાકભરી ટક્કર ફેન્સ માટે ખાસ સરપ્રાઈઝ બની ગઈ છે. ફિલ્મનું બજેટ લગભગ 400 કરોડ છે. તેલુગુ થિયેટ્રિકલ રાઈટ્સ  90 કરોડમાં નાગા વામસી (Naga Vamsi)ને વેચવામાં આવ્યા છે. ફિલ્મમાં હાઈ-ઓક્ટેન એક્શન, ટ્વિસ્ટ અને સ્પાય થ્રિલર નું મજબૂત મિશ્રણ છે.

આ સમાચાર પણ વાંચો : TMKOC: તારક મહેતા ના 17 વર્ષ પૂર્ણ થવા પર તન્મય વકારિયાનો ભાવનાત્મક પ્રતિસાદ, બાઘા એ જણાવ્યું કેમ લોકો શો ના જુના એપિસોડ જોવાનું પસંદ કરે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version