Site icon News Continuous Bureau | Mumbai

War 2 OTT Release: વોર 2’ની ઓટીટી રિલીઝ ડેટ થઇ કન્ફર્મ,જાણો ક્યારથી અને ક્યાં જોઈ શકશો ઋતિક રોશન અને જુનિયર એનટીઆર ની એક્શન ફિલ્મ

War 2 OTT Release: ઋતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણીની ફિલ્મ વોર 2 હવે તેના ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ હવે ઓટીટી પર ત્રણ ભાષાઓમાં થશે રિલીઝ

War 2 OTT Release Date Confirmed: Hrithik Roshan’s Action Thriller to Stream on Netflix from October 9

War 2 OTT Release Date Confirmed: Hrithik Roshan’s Action Thriller to Stream on Netflix from October 9

News Continuous Bureau | Mumbai 

War 2 OTT Release: બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ હવે ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની એક્શન થ્રિલર ફિલ્મ ‘વોર 2’ (War 2) ઓટીટી (OTT) પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ 14 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી અને હવે 9 ઓક્ટોબરથી Netflix પર સ્ટ્રીમ થશે. ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Gauri Khan net worth: કમાણીના મામલે ગૌરી ખાનની સામે બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ પણ ફિકી, દુબઈથી લઈને લંડન સુધી છે શાનદાર પ્રોપર્ટી

Netflix પર થશે રિલીઝ, ફેન્સમાં ઉત્સાહ

Netflix એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે કે ‘વોર 2’ 9 ઓક્ટોબરથી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. પોસ્ટમાં લખાયું છે – “બમણો ગુસ્સો, બમણો રેમ્પેજ. વોર માટે તૈયાર છો?” ફેન્સ આ જાહેરાતથી ખૂબ જ ઉત્સાહિત છે અને ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. વોર 2’એ વર્લ્ડવાઈડ  371 કરોડ નું કલેક્શન કર્યું છે. ફિલ્મ નું અંદાજિત બજેટ  350-400 કરોડ હતું, એટલે કે કમાણી સરેરાશ રહી. 


ફિલ્મમાં ઋતિક રોશન અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે કિયારા અડવાણી પણ મહત્વના રોલમાં છે. ‘વોર 2’ દ્વારા જુનિયર એનટીઆરે બોલીવૂડમાં પ્રવેશ કર્યો છે. ફિલ્મ એક્શન, થ્રિલ અને દેશભક્તિથી ભરપૂર છે, જેને યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Doordarshan Hum Log Record ભારતીય ટીવી ઇતિહાસનો સુવર્ણ યુગ દૂરદર્શનની પહેલી સિરિયલ ‘હમ લોગ’ ના નામે ૫ કરોડ દર્શકોનો ઐતિહાસિક રેકોર્ડ
Jennifer Winget Wedding Video જેનિફર વિંગેટે શેર કર્યો પોતાના લગ્નનો પહેલો સત્તાવાર રોમેન્ટિક વીડિયો પતિ વિલિયમ ઈશ્મેલ સાથેના ખાસ કીમોમેન્ટ્સ જોઈને ચાહકો થયા ઘેલા, ઇન્ટરનેટ પર પ્રચંડ વાયરલ
Harshad Chopda Struggle બ્રેકઅપ અને માનસિક કટોકટીમાંથી બહાર આવીને કેવી રીતે બનાવી કારકિર્દી? અભિનેતા હર્ષદ ચોપડાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Ramayana Trailer Leaked Online દિલ્હી ઇવેન્ટ બાદ ઈન્ટરનેટ પર વાયરલ થયું ‘રામાયણ’નું ઓફિશિયલ ટ્રેલર મેગા બજેટ ફિલ્મને ડિજિટલ પાયરસીનું ગ્રહણ
Exit mobile version