Site icon

War 2 New Poster: વોર 2 ના નવા પોસ્ટર થયા રિલીઝ, એક્શન મોડ માં છવાઈ કિયારા અડવાણી, જુઓ હૃતિક રોશન અને જુનિયર એનટીઆર ના લુક

War 2 New Poster: યશરાજ સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ ‘વૉર 2’ના નવા પોસ્ટર્સમાં ત્રણે મુખ્ય કલાકારોનો ધમાકેદાર લુક સામે આવ્યો છે.

War 2 Posters Unveiled Kiara Advani, Hrithik Roshan, Jr NTR Set for Explosive Action

War 2 Posters Unveiled Kiara Advani, Hrithik Roshan, Jr NTR Set for Explosive Action

News Continuous Bureau | Mumbai

War 2 New Poster: બોલીવૂડની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંથી એક ‘વૉર 2’ માટે હવે થોડા જ દિવસ બાકી છે. આ અવસરે ફિલ્મના નિર્માતાઓએ નવા પોસ્ટર્સ રિલીઝ કર્યા છે જેમાં કિયારા આડવાણી, હૃતિક રોશન  અને જુનિયર એનટીઆર એક્શન અવતારમાં જોવા મળે છે. કિયારાએ બ્લેક આઉટફિટમાં હાથમાં ગન લઈને શૂટિંગ પોઝ આપ્યો છે, જ્યારે હૃતિક અને એનટીઆર પણ ફુલ એક્શન મૂડમાં છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: અંકિતા લોખંડે એ નેશનલ ટીવી પર કહ્યું – “હું પ્રેગ્નન્ટ છું”, ફેન્સ એ આપી આવી પ્રતિક્રિયા

કિયારા, હ્રિતિક અને જુનિયર એનટીઆર નો લુક 

કિયારા અડવાણી ના પોસ્ટરમાં તે બ્લેક લેટેક્સ પેન્ટ, બ્લેક ટોપ અને ઓવરકોટમાં છે. હાથમાં ગન લઈને તે એક્શન પોઝમાં જોવા મળી રહી છે. આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. કિયારાએ લખ્યું: “#50DaysToWar2 – ધ કાઉન્ટડાઉન બેગિન્સ!” હૃતિક રોશન ફરીથી મેજર કબીર ધાલીવાલના પાત્રમાં જોવા મળશે, જ્યારે જુનિયર એનટીઆર આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. બંનેના પોસ્ટર્સમાં તીવ્ર એક્શન અને ટફ લુક જોવા મળે છે. ફેન્સ હવે બંને વચ્ચેના ટક્કર માટે ઉત્સુક છે.


વૉર 2’ 2019ની સુપરહિટ ફિલ્મ ‘વૉર’ ની સીક્વલ છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સ નો ભાગ છે. ફિલ્મ 14 ઓગસ્ટ, 2025ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં વૈશ્વિક સ્તરે રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યા છે અને તે IMAX ફોર્મેટમાં પણ રજૂ થશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version