Site icon News Continuous Bureau | Mumbai

War 2 Teaser Out: જુનિયર એનટીઆર ને મળી તેના જન્મદિવસ ની મોટી ભેટ, વોર 2 નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

War 2 Teaser Out: જુનિયર એનટીઆર ને તેના જન્મદિવસે મોટી ભેટ મળી છે યશરાજ ફિલ્મે તેના જન્મદિવસ પર વોર 2 નું ટીઝર રિલીઝ કર્યું છે.

War 2 Teaser Out Jr. NTR’s Bollywood Debut with Hrithik Roshan Goes Viral

War 2 Teaser Out Jr. NTR’s Bollywood Debut with Hrithik Roshan Goes Viral

News Continuous Bureau | Mumbai

War 2 Teaser Out: બોલીવૂડના સુપરસ્ટાર રિતિક રોશન અને સાઉથના મેગાસ્ટાર જુનિયર એનટીઆર ની મચ અવેટેડ ફિલ્મ ‘વોર 2’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું છે. ખાસ વાત એ છે કે આજે જુનિયર એનટીઆરનો જન્મદિવસ છે અને આ અવસરે ફિલ્મમેકર્સે ટીઝર રિલીઝ કરીને તેના ફેન્સને મોટી ભેટ  આપી છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhay Deol Video: ફિલ્મો માં કામ ના મળતા અભય દેઓલ કરી રહ્યો છે આવું કામ, સોશિયલ મીડિયા પર અભિનેતા નો વિડીયો થયો વાયરલ

ટીઝરમાં શું છે ખાસ?

ટીઝરમાં રિતિક રોશનના એક્શન સીન અને જુનિયર એનટીઆરનો ઇન્ટેન્સ લુક દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફિલ્મમાં હાઈ ઓક્ટેન એક્શન, ઇન્ટરનેશનલ લોકેશન્સ અને ગ્રાન્ડ વિઝ્યુઅલ્સ જોવા મળશે. ટીઝર માત્ર 1 મિનિટ નું છે, પણ તેમાં ફિલ્મની ઝલક સ્પષ્ટ રીતે જોવા મળે છે.’વોર 2′ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સ  નો મહત્વપૂર્ણ ભાગ છે. આ ફિલ્મ 2019માં આવેલી રિતિક રોશનની સુપરહિટ ફિલ્મ ‘વોર’ની સીક્વલ છે. ફિલ્મમાં રિતિક ફરીથી રો એજન્ટ કબીર ના રોલમાં જોવા મળશે. જ્યારે જુનિયર એનટીઆર વિલનના પાત્રમાં જોવા મળશે.


ટીઝર રિલીઝ થતાની સાથે જ #War2, #JrNTR, અને #HrithikRoshan જેવા હેશટેગ્સ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામપર ટ્રેન્ડ કરવા લાગ્યા છે. ફેન્સ જુનિયર એનટીઆરના બોલીવૂડ ડેબ્યૂને લઈને ખૂબ ઉત્સાહિત છે અને ટીઝરને “વિઝ્યુઅલ બ્લાસ્ટ” કહી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version