Site icon News Continuous Bureau | Mumbai

War 2 Trailer: ઋતિક અને જુનિયર એનટીઆર વચ્ચે ધમાકેદાર ટક્કર, વોર 2 ના ટ્રેલર માં એક્શન અને સસ્પેન્સ સાથે જોવા મળ્યો ગ્લેમર નો તડકો

War 2 Trailer: યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની નવી કડી 'વોર 2'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, ઋતિક રોશન અને જુનિયર એનટીઆર વચ્ચે થશે તીવ્ર મુકાબલો

War 2 Trailer Hrithik Roshan and Jr. NTR face off in a high-octane spy thriller

War 2 Trailer Hrithik Roshan and Jr. NTR face off in a high-octane spy thriller

News Continuous Bureau | Mumbai 

War 2 Trailer: યશરાજ ફિલ્મ્સ ના સ્પાય યુનિવર્સ ની નવી ફિલ્મ ‘વોર 2’  નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ઋતિક રોશન અને જુનિયર એનટીઆર  વચ્ચે તીવ્ર ટક્કર જોવા મળશે. ટ્રેલરમાં ઋતિક નું પાત્ર ‘કબીર’ હવે એક શેડો બનીને દેશ માટે મિશન પર નીકળે છે. બીજી તરફ, જુનિયર એનટીઆર એક એવા એજન્ટ તરીકે આવે છે જે દેશ માટે કોઈ પણ હદ પાર કરી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Archana Puran Singh: નેપોટિઝમ ના બચાવ માં ઉતરેલી અર્ચના પૂરણ સિંહ ને મળ્યો બોલિવૂડ ના આ સુપરસ્ટાર નો સાથ

કબીરનો શેડો મિશન અને જુનિયર એનટીઆર નો ચેલેન્જ

ટ્રેલર શરૂ થાય છે કબીર ના સંકલ્પ સાથે – “હું મારા નામ, ઓળખ અને પરિવારનો ત્યાગ કરી શેડો બનીશ.” ત્યારબાદ એક્શનથી ભરપૂર દ્રશ્યો જોવા મળે છે જેમાં કબીર શિપ, ટ્રેન અને બોટ પર લડતો જોવા મળે છે. બીજી તરફ, જુનિયર એનટીઆર એક એવા એજન્ટ તરીકે આવે છે જે કબીરને રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.આ ફિલ્મમાં કીયારા અડવાણી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ‘વોર 2’ યશરાજના સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ છે.


વોર 2 ના ટ્રેલર જોયા બાદ ફેન્સ માં ઉત્સાહ વધી ગયો છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version