Site icon News Continuous Bureau | Mumbai

War 2 Trailer: વોર 2 ના ચાહકો માટે સારા સમાચાર, આ તારીખ એ રિલીઝ થશે રિતિક અને જુનિય એનટીઆર ની ફિલ્મ નું ટ્રેલર

War 2 Trailer: યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ ‘વોર 2’ ના ટ્રેલર રિલીઝની તારીખ જાહેર થઇ છે.

War 2 Trailer to Release on July 25 Makers Celebrate 25 Years of Hrithik and Jr NTR

War 2 Trailer to Release on July 25 Makers Celebrate 25 Years of Hrithik and Jr NTR

News Continuous Bureau | Mumbai

War 2 Trailer: બોલીવૂડની મોસ્ટ અવેટેડ એક્શન ફિલ્મ ‘વોર 2’ ના ચાહકો માટે સારા સમાચાર છે.  ફેન્સ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે હવે પુરી થવાની છે. હવે યશરાજ ફિલ્મ્સે ટ્રેલર રિલીઝની તારીખ જાહેર કરી છે. 25 જુલાઈએ ‘વોર 2’ નું ટ્રેલર રિલીઝ થશે. ટ્રેલર ની રિલીઝ 25 તારીખ રાખવાનું એક મોટું કારણ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Drishyam 3: અજય દેવગનની ‘દ્રશ્યમ 3’ વિવાદમાં, જીતુ જોસેફ તરફથી કાનૂની પગલાં ની ચેતવણી, જાણો શું છે સમગ્ર મામલો

ટ્રેલર રિલીઝ માટે ખાસ તારીખ કેમ?

મેકર્સે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે 25 જુલાઈએ ‘વોર 2’  નું ટ્રેલર રિલીઝ થશે. આ તારીખ રિતિક રોશન અને જુનિયર એનટીઆર ના 25 વર્ષના ફિલ્મી સફર માટે ખાસ છે. પોસ્ટર પર લખાયું છે, “2025માં બે ફિલ્મી આઇકોન 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, આ ખાસ પળને ઉજવવા માટે ‘વોર 2’  નું ટ્રેલર આવી રહ્યું છે.”


‘વોર 2’  14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી છે ‘વોર 2’  માં રિતિક  રોશન ફરીથી રો એજન્ટ કબીર તરીકે જોવા મળશે. જુનિયર એનટીઆર આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે અને તે નેગેટિવ રોલમાં હશે. ફિલ્મમાં કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ યશરાજના સ્પાય યુનિવર્સનો ભાગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version