Site icon News Continuous Bureau | Mumbai

Karnataka Fix Cinema Ticket Prices: હવે માત્ર 200 રૂપિયા માં જોઈ શકાશે કોઈપણ ફિલ્મ, આ સરકારે સિનેમા ટિકિટના નક્કી કર્યા ભાવ

Karnataka Fix Cinema Ticket Prices: કર્ણાટક રાજ્યના તમામ સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સમાં ટિકિટનો મહત્તમ ભાવ હવે 200 રહેશે તે પણ મનોરંજન કર સહિત

Watch Any Movie for Just 200 in Karnataka Government Fixes Ticket Prices Across All Cinemas

Watch Any Movie for Just 200 in Karnataka Government Fixes Ticket Prices Across All Cinemas

News Continuous Bureau | Mumbai

Karnataka Fix Cinema Ticket Prices: કર્નાટક સરકારે 15 જુલાઈ 2025ના રોજ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં રાજ્યના તમામ સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ માટે ટિકિટના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. હવે કોઈપણ ભાષાની ફિલ્મ માટે ટિકિટનો મહત્તમ ભાવ 200 રહેશે, જેમાં મનોરંજન કર પણ સામેલ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 ના સ્પર્ધક ને લઈને આવ્યું મોટું અપડેટ, મેકર્સ એ ટીવી ની આ લોકપ્રિય જોડી નો કર્યો સંપર્ક

કાયદાકીય ધોરણે લેવામાં આવ્યો નિર્ણય

આ નિર્ણય કર્નાટક સિનેમા વિનિયમન સંશોધન નિયમ 2025 હેઠળ લેવામાં આવ્યો છે. આ નિયમ 1964ના કર્નાટક સિનેમા અધિનિયમની કલમ 19 હેઠળ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. તેને રાજ્યના અધિકૃત ગજેટમાં પ્રકાશિત કરવામાં આવશે. જાહેર જનતાને 15 દિવસની અંદર સૂચનો અને અભિપ્રાય મોકલવાની તક આપવામાં આવી છે. નવા નિયમ હેઠળ નિયમ 55ના ઉપનિયમ (6)માં સુધારો કરવામાં આવશે. વધુમાં, પ્રસ્તાવિત સુધારામાં હાલના 2014 ના નિયમોમાંથી નિયમ 146 ને દૂર કરવાનો સમાવેશ થાય છે. તેમાં જણાવાયું છે કે નિયમ 146 અને તેને લગતી એન્ટ્રીઓ ઉપરોક્ત નિયમોમાં કાઢી નાખવામાં આવશે.


આ નિર્ણયથી સિનેમા પ્રેમીઓમાં ખુશીની લાગણી છે. સરકારના આ પગલાથી લોકો વધુમાં વધુ થિયેટર  તરફ આકર્ષિત થશે. અગાઉ મલ્ટિપ્લેક્સમાં ટિકિટના ભાવ ખૂબ ઊંચા હતા, જે સામાન્ય લોકો માટે મુશ્કેલીભર્યા હતા. હવે દરેક શો માટે ટિકિટ 200થી વધુ નહીં હોય

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version