Site icon News Continuous Bureau | Mumbai

નેટફ્લિક્સના દર્શકો માટે ખુશખબર..! ડિસેમ્બરમાં આ 2 દિવસ માટે જોઈ શકશો ફ્રી.. જાણો કંઈ છે આ બે તારીખો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 નવેમ્બર 2020

નેટફ્લિક્સએ ભારતમાં બે દિવસો સુધી પોતાની સર્વિસ ફ્રી આપવાનુ એલાન કર્યુ છે. કંપનીએ કહ્યું કે  આવું Netflix Stream Fest અંતર્ગત કરવામાં આવી રહ્યુ છે. Netflixના આ સ્ટ્રીમ ફેસ્ટ દરમિયાન ભારતમાં કોઇપણ Netflixના પ્રીમિયમ કંટેન્ટને જોઇ શકે છે. તેના માટે કોઇ ચાર્જ ચુકવવાનો નથી. જો કે તેના માટે તમારે ઇમેલ આઇડી અથવા મોબાઈલ નંબર દ્વારા સાઇન ઇન-સાઇન અપ કરવાનુ રહેશે.. 

Join Our WhatsApp Channel

આજથી Netflix.co,/streamfest પર જઇને રિમાઇન્ડર સેટ કરી શકો છો, જેથી જેવુ તે લાઇવ થાય તમે ફ્રી Netflix જોઇ શકો છો. કંપનીએ કહ્યું છે કે નેટફ્લિક્સ એકાઉન્ટથી સ્માર્ટફોન, ટીવી, આઇઓએસ ડિવાઇસ, ગેમિંગ કંસોલ દરેક જગ્યાએ કંટેન્ટ જોઇ શકશો. આ સ્માર્ટફોનથી ટીવીમાં પણ સ્ક્રીન કરી શકાશે. ભારતમાં Netflix ફ્રી 5- 6 ડિસેમ્બરની રાતે 12.00 વાગ્યા સુધી જોઈ શકાશે.

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version