Site icon

હોળી પર મુસાફરો માટે ખાસ વ્યવસ્થા, પશ્ચિમ રેલ્વે બાંદ્રા-ભાવનગર વચ્ચે દોડાવશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન. જાણો વિસ્તારે…

મુસાફરોની સુવિધા માટે અને તમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Central Railway: Railways will not get passengers reduced due to Corona! Decrease of six lakh passengers, revenue also decreased

Central Railway: Railways will not get passengers reduced due to Corona! Decrease of six lakh passengers, revenue also decreased

News Continuous Bureau | Mumbai

હોળી પર મુસાફરોની સુવિધા માટે અને તમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન નંબર 09201 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસથી 6મી માર્ચ 2023, સોમવારે 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.15 કલાકે ભાવનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09202 ભાવનગર – બાંદ્રા (ટી) સ્પેશિયલ ભાવનગરથી રવિવાર, 5 માર્ચ 2023ના રોજ 21.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.10 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, સોનગઢ અને સિહોર ગુજરાત સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

આ સમાચાર પણ વાંચો :  Best Air Cooler In India: ભારતના શ્રેષ્ઠ એર કૂલર, જે ગર્મીમાં પણ આપે શિયાળાનો અહેસાસ, જૂઓ કયું છે તમારા માટે બેસ્ટ

ટ્રેન નંબર 09201 અને 09202 માટેનું બુકિંગ 23મી ફેબ્રુઆરી, 2023થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in  પર મેળવી શકાય છે.
Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version