Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2: ‘ધુરંધર 2’ માં રણવીર સિંહની બહેનનું પાત્ર ભજવનાર આ એક્ટ્રેસ કોણ છે? ટૂંકા સીન છતાં દર્શકોને કર્યા ઈમોશનલ

Dhurandhar 2: પંજાબી સિંગર પરવીર કૌર પંઢેરે બોલીવુડ ડેબ્યૂમાં મચાવી ધમાલ, ૩ જ દિવસમાં ફિલ્મે ૩૩૯ કરોડનો આંકડો પાર કર્યો

Who is Parveer Kaur Pandher? The Actress Who Played Ranveer Singh's Sister in 'Dhurandhar 2' and Won Hearts

Who is Parveer Kaur Pandher? The Actress Who Played Ranveer Singh's Sister in 'Dhurandhar 2' and Won Hearts

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2: આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2’  માં જસકીરત સિંહ રાંગી (રણવીર સિંહ) ની નાની બહેન ‘જસલીન’ ના પાત્રએ દર્શકોની આંખો ભીની કરી દીધી છે. આ નાનકડા પણ અત્યંત પ્રભાવશાળી રોલ દ્વારા પંજાબી અભિનેત્રી અને સિંગર પરવીર કૌર પંઢેરે  બોલીવુડમાં શાનદાર એન્ટ્રી કરી છે. ફિલ્મનો આ સીન અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: રણવીર સિંહ એ રાકેશ બેદીને આપ્યું મોટું સન્માન: ‘ધુરંધર 2’ ના અસલી કિંગ ગણાવ્યા, શૂટિંગના છેલ્લા દિવસે ભાવુક થઈ ગયા આદિત્ય ધર

કોણ છે પરવીર કૌર પંઢેર? 

પરવીર કૌર પંઢેર મૂળ પંજાબની રહેવાસી છે અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૮.૫ લાખથી વધુ ફોલોઅર્સ છે. ‘ધુરંધર 2’ દ્વારા તેણે હિન્દી સિનેમામાં પદાર્પણ કર્યું છે. પરવીરે આ રોલ વિશે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આ સીન પરફોર્મ કરીને મને ગૌરવની અનુભૂતિ થઈ છે. પોતાની જાતને ઓળખવી મુશ્કેલ હતી અને થોડો ડર પણ હતો, પણ વાહેગુરુની કૃપાથી બધું સફળ રહ્યું.”


ફિલ્મમાં જ્યારે જસલીન (પરવીર) નું અપહરણ થાય છે, ત્યારે જસકીરત તેને બચાવવા માટે વિધાયકના ઘરે ઘૂસીને ૧૨ લોકોનો ખાતમો કરે છે. પિતા અને મોટી બહેનના મોતનો બદલો લીધા બાદ, જસકીરતને તેની નાની બહેન એક ઝૂંપડીમાં અત્યંત ખરાબ હાલતમાં મળે છે. આ ભાઈ-બહેનના મિલનનો સીન ફિલ્મનો સૌથી ભાવુક કરી દેનારો ભાગ ગણાય છે, જેમાં પરવીરના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shagun Sharma Khatron Ke Khiladi 15| ‘‘બહુ ગોરી’ હોવાને કારણે કરિયરમાં મળ્યા રિજેક્શન, હવે ‘ખતરોં કે ખિલાડી’માં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે આ હસીના!
Raja Shivaji Shooting Locations|ઐતિહાસિક પહાડો અને અભેદ્ય કિલ્લાઓ! ‘રાજા શિવાજી’ના શૂટિંગ માટે રિતેશે પસંદ કર્યા આ ખાસ સ્થળો
Aditya Dhar Instagram Post| ઓજસ ગૌતમના ફેન બન્યા આદિત્ય ધર! ‘ધુરંધર’માં સાળાના પર્ફોર્મન્સ પર આદિત્યની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Gaurav Gera Dhurandhar Movie| ‘ડાર્લિંગ ડાર્લિંગ દિલ ક્યું તોડા’, કેવી રીતે બન્યો ધુરંધરનો લોકપ્રિય ડાયલોગ? ગૌરવ ગેરાએ કર્યો ખુલાસો
Exit mobile version