Site icon News Continuous Bureau | Mumbai

Ambani family: જાણો રિલાયન્સ ગ્રુપ ના માલિક અંબાણી પરિવાર ના તે સભ્ય વિશે જેને મેળવ્યું છે સૌથી ઓછું શિક્ષણ

Ambani family: રિલાયન્સ ગ્રુપ અને અંબાણી પરિવાર ને કોઈ પરિચય ની જરૂર નથી.પરંતુ શું તમે જાણો છો અંબાણી પરિવાર નો તે કયો સભ્ય છે જેને સૌથી ઓછું શિક્ષણ મેળવ્યું છે. તો ચાલો જાણીયે તે સભ્ય કોણ છે.

who is the least educated in the ambani family

who is the least educated in the ambani family

 News Continuous Bureau | Mumbai

Ambani family: રિલાયન્સ ગ્રુપ નો પાયો ધીરુભાઈ અંબાણી એ નાખ્યો હતો. હાલ રિલાયન્સ ગ્રુપ એ દુનિયા ના ટોપ બિઝનેસ ગ્રુપ માં સામે છે. અંબાણી પરિવાર અને રિલાયન્સ ગ્રુપ ને કોઈ ઓળખ ની જરૂર નથી. રિલાયન્સ ગ્રુપ નો પાયો નાખનાર ધીરુભાઈ અંબાણી ના પરિવાર માં  કોકિલાબેન અંબાણી, તેમનો મોટો દીકરો મુકેશ અંબાણી, નાનો દીકરો અનિલ અંબાણી, અને દીકરીઓ નીતા અને દીપ્તિ નો સમાવેશ થાય છે. તેમાંથી મુકેશ અંબાણી ની ગણતરી સૌથી આમિર વ્યક્તિમાં થાય છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની સાથે આ અભિનેતા ને પણ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ થી કરવામાં આવશે સન્માનિત

અંબાણી પરિવાર માં કોણ છે સૌથી ઓછું ભણેલું 

રિલાયન્સ ગ્રુપ ની સ્થાપના કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1933ના રોજ થયો હતો.અને અંબાણી પરિવાર માં સૌથી ઓછું શિક્ષણ પણ ધીરુભાઈ અંબાણીનું છે. તેમને માત્ર હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. ઘરમાં આર્થિક તંગી ને કારણે ધીરુભાઈ 16 વર્ષની ઉંમરે, પૈસા કમાવવા યમન ગયા.ધીરુભાઈ અંબાણીએ જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો ત્યારે તેમની પાસે કોઈ પૈતૃક મિલકત કે બેંક બેલેન્સ નહોતું. ધીરુભાઈ અંબાણી એ કોકિલાબેન અંબાણી સાથે લગ્ન કર્યા હતા. ધીરુભાઈ અંબાણીની પત્ની કોકિલાબેન તેમના કરતાં ઓછું ભણેલાં હતાં. એ જમાનામાં જ્યાં સ્ત્રી શિક્ષણ પર બહુ ભાર ન હતો, ત્યારે ઘરમાં શૈક્ષણિક વાતાવરણને કારણે કોકિલાબહેને 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.


ધીરુભાઈ અંબાણીના પહેલા પગારની વાત કરીએ તો તે દર મહિને 300 રૂપિયા હતો. જો કે, બે વર્ષ પછી તે શેલ ના વિતરક બન્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version