Site icon

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન માટે 10 સપ્ટેમ્બર કેમ છે ખાસ? કરિયર માટે સાબિત થયો ગોલ્ડન દિવસ

Amitabh Bachchan: 10 સપ્ટેમ્બર 2001ના રોજ અમિતાભ બચ્ચન ને “સદીના અભિનેતા” તરીકે મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન, ભારતીય સિનેમા નું વધાર્યું ગૌરવ.

Why September 10 Is a Golden Day in Amitabh Bachchan’s Career

Why September 10 Is a Golden Day in Amitabh Bachchan’s Career Why September 10 Is a Golden Day in Amitabh Bachchan’s Career

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન માટે 10 સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ યાદગાર છે. વર્ષ 2001માં આ દિવસે તેમને એલેક્ઝેંડ્રિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં “સદીના અભિનેતા” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન માત્ર અમિતાભ માટે નહીં, પણ સમગ્ર ભારતીય સિનેમાની પ્રતિષ્ઠા માટે એક મોટું પગલું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty and Raj Kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ની મુશ્કેલી વધી,60 કરોડ ની છેતરપિંડી ના મામલે આ તારીખ એ રહેવું પડશે હાજર

આંતરરાષ્ટ્રીય સ્તરે મળ્યું ગૌરવ

મિસ્ર અને અન્ય અરબ દેશોમાં અમિતાભ બચ્ચનની ફિલ્મો ખૂબ લોકપ્રિય છે. તેમની અભિનય ક્ષમતા અને સામાજિક કામગીરીને ધ્યાન માં રાખીને તેમને આ સન્માન આપવામાં આવ્યું. આ સન્માનથી ભારતના ફિલ્મ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે માન્યતા મળી.


1969માં “સાત હિંદુસ્તાની” ફિલ્મથી કરિયર શરૂ કરનાર અમિતાભ બચ્ચનને શરૂઆતમાં સફળતા મળી નહોતી. તેમણે સતત 12 ફ્લોપ ફિલ્મો આપી. પરંતુ “ઝંઝીર” ફિલ્મે તેમનું નસીબ બદલી નાખ્યું અને ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. આજે પણ તેઓ ફિલ્મો અને ટીવી શો દ્વારા દર્શકોને મનોરંજન આપી રહ્યા છે. તેમની યાત્રા દરેક નવા કલાકાર માટે પ્રેરણાદાયક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Teaser Update: ‘રામાયણ’ના ટીઝરની લંબાઈ જાહેર: રણબીર કપૂરની ‘રામ’ તરીકેની ઝલકને CBFC એ આપી લીલી ઝંડી, જાણો ક્યારે થશે રિલીઝ.
Tiger Shroff: ટાઈગર શ્રોફનો મોટો ખુલાસો: ‘એરોફોબિયા’ને કારણે નથી આવતી ઉંઘ; જાણો એક્શન સ્ટારના જીવનની આ અંધારી બાજુ
Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Exit mobile version