Site icon News Continuous Bureau | Mumbai

World cup 2023 IND vs AUS: વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ માં ભારત ની હાર થતા અમિતાભ બચ્ચન થયા ટ્રોલ, બિગ બી માટે લોકો એ કહી આવી વાત

World cup 2023 IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા ની વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ માં ભારત ની હાર થયા બાદ અમિતાભ બચ્ચન ટ્રોલ થઇ રહ્યા છે. લોકો અમિતાભ બચ્ચન ને કેહતા જોવા મળી રહ્યા છે કે, ખાલી એક મેચ ની વાત હતી સર, તમારે તે નહોતી જોવી જોઈતી.

world cup 2023 IND vs AUS when india lose match amitabh bachchan get trolled

world cup 2023 IND vs AUS when india lose match amitabh bachchan get trolled

News Continuous Bureau | Mumbai

World cup 2023 IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા ની વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ માં ભારતીય ક્રિકેટ ટીમ હારી ગઈ હતી. ફાઇનલ માં ભારત ની હાર થતા લોકો એ ટ્વિટર પર અમિતાભ બચ્ચનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. અમિતાભ બચ્ચને ટ્વીટર પર સરળ રીતે લખ્યું હતું કે ‘કંઈ જ નહીં.’ આ ટ્વીટ પર લોકો અમિતાભને ટ્રોલ કરવા લાગ્યા.

Join Our WhatsApp Channel

અમિતાભ બચ્ચન થયા ટ્રોલ 

એક સોશિયલ મીડિયા યુઝરે અમિતાભ બચ્ચન ની પોસ્ટ ને રીટ્વીટ કરી ને લખ્યું, ‘શું તમે મેચ જોઈ રહ્યા છો સર ‘


અન્ય એક યુઝરે લખ્યું, ‘સૌથી પહેલા તમે તમારું ટીવી બંધ કરી દો સર’


અન્ય એકે લખ્યું, ‘તમે કહ્યું હતું કે જ્યારે પણ તમે મેચ જુઓ છો, ટીમ હારે છે, તો તમારે વર્લ્ડ કપમાં જોખમ નહોતું લેવું જોઈતું .

આ સમાચાર પણ વાંચોઃ Tara Sutaria Birthday: મલ્ટી ટેલેન્ટેડ છે તારા સુતારિયા, જન્મ દિવસ પર જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version