Site icon News Continuous Bureau | Mumbai

WPL 2024: WPL 2024માં પોતાના પરફોર્મન્સ ના રિહર્સલ માટે સ્ટેડિયમ પહોંચ્યો શાહરુખ ખાન,ત્યાં ઉપસ્થિત ખેલાડી ને શીખવી તેની આ વસ્તુ, જુઓ વિડીયો

WPL 2024: શાહરુખ ખાન WPL 2024માં પોતાનું પરફોર્મન્સ આપવાનો છે. આ કાર્યક્રમ આજે 23 ફેબ્રુઆરી એ શરૂ થશે. આ માટે શાહરુખ ખાન રિહર્સલ માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો.આ દરમિયાન તેણે ત્યાં હાજર ખેલાડીઓ સાથે મુલાકાત કરી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

WPL 2024 shahrukh khan reach stadium for his rehearsal and teach player his iconic pose

WPL 2024 shahrukh khan reach stadium for his rehearsal and teach player his iconic pose

News Continuous Bureau | Mumbai 

WPL 2024:  શાહરુખ ખાન WPL 2024માં પોતાનું પરફોર્મન્સ આપવાનો છે શાહરૂખ ખાન ગુરુવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો, જ્યાં તે તેના પરફોર્મન્સ ના રિહર્સલ માટે આવ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાન ત્યાં હાજર મહિલા ખેલાડીઓ ને પણ મળ્યો અને તેમાંની એક ખેલાડી ને તો તેને તેનો સિગ્નેચર પોઝ પર શીખવ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tiger vs Pathan: ‘ટાઈગર Vs પઠાણ’ ની તૈયારી થઇ શરૂ, આટલા દિવસ માં શૂટિંગ પૂરું કરવાની છે યોજના, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ

શાહરુખ ખાન પહોંચ્યો સ્ટેડિયમ

WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન પરફોર્મ કરશે જેના રિહર્સલ માટે તે સ્ટેડિયમ માં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે કોરિયોગ્રાફર શામક દાવર  અને મર્ઝી પણ જોવા મળ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


ડાન્સ રિહર્સલ બાદ શાહરુખ ખાન ત્યાં ઉપસ્થિત મહિલા ખેલાડીઓને પણ મળ્યો હતો અને છેલ્લે તે સૌરવ ગાંગુલી ને પણ ગળે મળ્યો હતો જેનો પણ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.


આ દરમિયાન શાહરુખ ખાન ત્યાં ઉપસ્થિત ખેલાડી ને તેનો સિગ્નેચર પોઝ શીખવતો પર જોવા મળ્યો હતો.


WPLની બીજી સીઝન 23 ફેબ્રુઆરીએ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. આ ઓપનિંગ સેરેમની માં શાહરુખ ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યન શાહિદ કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ શાનદાર પરફોર્મન્સ આપતા જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version