Site icon

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો માં અભિમન્યુ- અક્ષરા ના ભવ્ય લગ્ન સામે બોલિવૂડ સેલેબ્સના વાસ્તવિક લગ્ન ફેલ ,મેકર્સે કર્યો કરોડોનો ખર્ચ

News Continuous Bureau | Mumbai

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં(Ye rishta kya sdkehlata hai) રીલ લાઈફ કપલ ડો.અભિમન્યુ બિરલા અને અક્ષરા ગોએન્કાએ લગ્ન કર્યા છે. આ રીલ લાઈફ વેડિંગ(reel life wedding) કોઈ પણ રિયલ વેડિંગ કરતા વધુ રોયલ (royal wedding)લાગી રહી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર અક્ષરા ગોએન્કાએ પહેરેલા લહેંગાની કિંમત ૨ લાખ ૩૫ હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. લહેંગામાં હીરા જડિત હતા. 

Join Our WhatsApp Community

આ સિરિયલમાં પ્રણાલીએ(pranali) અક્ષરાની ભૂમિકા ભજવી છે. તેનો લહેંગા અમેરિકન હીરાથી જડિત હતો. શોની ટીમે રાજસ્થાની ડ્રેસ (Rajasthani dress)પહેર્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, જાે તમે રીલ લાઈફ લગ્નો પર થતા ખર્ચ પર નજર નાખો તો ૧.૫ કરોડ રૂપિયા કે તેનાથી પણ વધારે થઈ શકે છે. અભિરાના શાહી લગ્ન પર મેકર્સે પાણીની જેમ પૈસા રેડ્યા છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ લગ્ન રાજસ્થાનના (Rajasthan) જાણીતા મહેલમાં થયા હતા અને આ લગ્ન પ્રિયંકા ચોપરાના (priyanka chopra)લગ્નથી પ્રેરિત હોવાનું પણ કહેવાય છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અગાઉના તમામ લગ્નો પણ ભવ્ય હતા. નિર્માતાઓએ આ વખતે પણ ઘણા પૈસા વાપર્યા હતા. અહેવાલો અનુસાર, રાજન શાહીની (Rajan Shahi)ટીમે એક મહિના સુધી લગ્નના લોકેશનની શોધ કરી હતી.

અભિરાના લગ્નમાં લગભગ ૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. યે રિશ્તા ક્યા કહલાતા હૈની કાસ્ટ લગભગ ૧૦ દિવસ વેડિંગ ડેસ્ટિનેશન (wedding destination) પર રોકાઈ હતી. આ શાહી લગ્નની ઘણી તસવીરો ફેનપેજ પર શેર કરવામાં આવી છે. અભિરાના લગ્નમાં જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો, તેટલો ખર્ચ તો રિયલ વેડિંગમાં પણ નથી થતો. 

આ લગ્ન સામે બોલીવૂડ સ્ટાર્સના(bollywood star) લગ્ન પણ ફિક્કા લાગી શકે છે. યે રિશ્તા ક્યા કહલાતા હૈના કલાકારો જ્યાં રોકાયા હતા તે રોયલ પેલેસમાં (royal palace)સામાન્ય લગ્નમાં લગભગ ૩૦થી ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.  સિરિયલના ચાહકોએ ટીવી પરદા પર અભિરાના ભવ્ય લગ્નની મજા માણી હતી. તેમના લગ્નના ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો  : 'ગ્રાન્ડ મસ્તી'ની આ અભિનેત્રીએ કર્યો રાજકારણમાં પ્રવેશ, આમ આદમી પાર્ટી માં ઉત્સાહ નું વાતાવરણ

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version