Site icon News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને અલવિદા ક્હેવા જઈ રહી છે આ અભિનેત્રી? એક્ટ્રેસ ની પોસ્ટ જોઈ ચાહકો મુંઝવણ માં મુકાયા

Yeh Rishta Kya Kehlata Hai: 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેવામાં સિરિયલ માં રુહી નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી ગર્વિતા એ તેના સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ શેર કરી છે કે ચાહકો મૂંઝવણ માં મુકાઈ ગયા છે.

yeh rishta kya kehlata hai garvita sadhwani aka ruhi post Fans Shocked

yeh rishta kya kehlata hai garvita sadhwani aka ruhi post Fans Shocked

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં આગામી એપિસોડમાં મોટો ટ્વિસ્ટ જોવા મળશે. શોમાં પૂકી નું કિડનેપિંગ, રૂહી નું ગિલ્ટ અને એક્સિડેન્ટ જેવી ઘટનાઓથી નાટક વધુ રસપ્રદ બનશે. રૂહીનું પાત્ર ભજવનારી ગર્વિતા સિધવાણીએ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે જેમાં બટરફ્લાય, ગુડબાય અને ઇન્ફિનિટી ઈમોજી છે – જેને જોઈને ફેન્સમાં મૂંઝવણ છે કે શું રૂહી શો છોડશે?

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: King: શાહરુખ ખાન અને સુહાના ખાન ની કિંગ માં થઇ બોલિવૂડ ના આ દિગ્ગ્જ અભિનેતા ની એન્ટ્રી! ભજવશે મહત્વ ની ભૂમિકા

શું રૂહી નું પાત્ર શોમાંથી બહાર જશે?

ગર્વિતા સિધવાણીએ તેના મેકઅપ રૂમમાંથી એક તસવીર શેર કરી છે જેમાં બટરફ્લાય, ગુડબાય અને ઇન્ફિનિટી ઈમોજી જોઈને ફેન્સ ચોંકી ગયા છે. રૂહીને બાળપણથી બટરફ્લાય પસંદ છે અને આ સંકેતથી એવું લાગી રહ્યું છે કે શોમાં રૂહીનું પાત્ર કદાચ મૃત્યુ પામે.


આગામી એપિસોડમાં પિકનિક દરમિયાન બસ એક્સિડેન્ટ થશે. સમૃદ્ધિ શુક્લાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ધૂળથી ઢંકાયેલી છે – એવું લાગી રહ્યું છે કે તેણે કોઈને બચાવવાનો પ્રયાસ કર્યો છે. આ દ્રશ્યો શોમાં વધુ થ્રિલ અને ઇમોશન લાવશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aa Jaane Jaan Song| ૫૭ વર્ષથી આ ગીતનો જાદુ છે અકબંધ! ૬ મિનિટથી વધુ લાંબા આ સુપરહિટ ટ્રેક પાછળ આજે પણ પાગલ છે દુનિયા
Dhurandhar 2 OTT| સરહદ પાર પણ ‘ધુરંધર ૨’ નો દબદબો પાકિસ્તાની વાચકો તૂટી પડતા ઓટીટી સર્વર ક્રેશ, ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક વ્યુઝ
Shakti Shalini Release| મહાક્લેશ ટળ્યો! શાહરૂખ ખાનની ફિલ્મ સામેથી હટી ‘શક્તિ શાલિની’, હવે આ દિવસે થિયેટરો ધ્રુજાવશે આ હોરર ફિલ્મ
San Sanana Song| ઇન્ટરનેટ પર મચી ધૂમ અલકા યાગ્નિકના ૨૩ વર્ષ જૂના સુપરહિટ ગીતનો વિદેશમાં ક્રેઝ, કરીના કપૂરની સ્ટાઇલ કોપી કરવા મચી હોડ
Exit mobile version