Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: શું હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નહીં જોવા રુહી? ગર્વિતા ની એક પોસ્ટ એ કર્યા તેના ચાહકો ને પરેશાન

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રુહી ના પાત્ર માં જોવા મળી રહેલી અભિનેત્રી ગર્વિતા સિધવાની એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેને જોઈને તેના ચાહકો પરેશાન થઇ ગયા છે.

yeh rishta kya kehlata hai is ruhi aka garvita sandhwani quitting show

yeh rishta kya kehlata hai is ruhi aka garvita sandhwani quitting show

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી દર્શકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હાલ ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. સિરિયલ માં હાલ અરમાન અને અભીરા ણ લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. રુહી એ અરમાન અને અભીરા ના લગ્ન રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ આખરે બંને એ લગ્ન કરી લીધા હવે આ બધાની વચ્ચે રુહી નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી ગર્વિતા સિધાવની એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેને જોઈને તેના ચાહકો પરેશાન થઇ ગયા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માંથી રિતિક રોશન અને કિયારા અડવાણી નો મહત્વ નો સીન થયો લીક, બંને ને એક ફ્રેમ આમ જોઈ ચાહકો થયા ખુશ

યે રિશ્તા ની રુહી એટલે કે ગર્વિતા એ શેર કરી પોસ્ટ 

ગર્વિતા એ તેના ઇન્સ્ટાગ્રામ પર યે રિશ્તા માં તેના લગ્ન ના જોડા ની કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરો શેર કરતા ગર્વિતા એ લખ્યું, ‘રુહીની લાગણીઓ ચરમસીમાએ હતી જ્યારે તે કોઈપણ કિંમતે અરમાનને પોતાનો બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેના તમામ ઉતાર-ચઢાવ, તમામ પ્રેમ અને નફરત વચ્ચે, એક વસ્તુ સતત રહી – મારામાંનો અભિનેતા દરરોજ શીખે છે. છેલ્લા બે એપિસોડ માટેના જબરદસ્ત પ્રતિસાદ બદલ આભાર #Ruhit Fam તૈયાર થઈ જાઓ અને બધા આનંદ કરો #અભિમાનના લગ્ન થઈ ગયા.’


ગર્વિતા ની આ પોસ્ટ જોઈ તેના ચાહકો પરેશાન થઇ ગયા છે. એક યુઝરે લખ્યું,  “તમે રુહીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે.” બીજા એક એ લખ્યું, “શું રુહીનું પાત્ર સમાપ્ત થઈ ગયું છે… તે શો છોડી રહી છે?” આ રીતે ગર્વિતા નું કમેન્ટ સેક્શન તેના ચાહકો ની પ્રતિક્રિયા થી ભરાઈ ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version