Site icon

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થવા જઈ રહી છે અભીર ની એન્ટ્રી! પંડ્યા સ્ટોર નો આ અભિનેતા ભજવશે અભીરા અને રુહી ના ભાઈ ની ભૂમિકા

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અભીરા અને રુહી વચ્ચે નોક ઝોક જોવા મળી રહી છે તેવામાં હવે આ સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં જલ્દી જ અભીર ની એન્ટ્રી થવાની છે.

yeh rishta kya kehlata hai pandya store fame actor mohit parmar will play abhira ruhi brother

yeh rishta kya kehlata hai pandya store fame actor mohit parmar will play abhira ruhi brother

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ આ વખત ના ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર હતો. આ સિરિયલ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હાલ અભીરા અને રુહી વચ્ચે  નોક ઝોક જોવા મળી રહી છે તેવામાં હવે આ સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં જલ્દી જ અભીર ની એન્ટ્રી થવાની છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીર ની ભૂમિકા પંડ્યા સ્ટોર નો આ અભિનેતા ભજવશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Diljit Dosanjh notice : પંજાબી સિંગર દિલજીત દોસાંઝ મુશ્કેલીમાં, હૈદરાબાદ કોન્સર્ટ પહેલા આયોજકોને સરકારની નોટિસ, મૂકી આ શરતો..

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે અભીર ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીર ની ભૂમિકા માટે રાજન શાહી એ મોહિત પરમાર ને પસંદ કર્યો છે. મોહિત છેલ્લે પંડ્યા સ્ટોર માં જોવા મળ્યો હતો. મોહિત એ પંડ્યા સ્ટોર માં ક્રીશ ની ભૂમિકા ભજવી હતી. 


મોહિતે આ સમાચાર ની પુષ્ટિ કરતા જણાવ્યું કે, “હું અભિરનું પાત્ર ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંથી એક છે. ઈન્ડસ્ટ્રીના નામાંકિત લોકોની યાદીમાં સામેલ રાજન શાહી સાથે કામ કરવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તે પ્રેક્ષકોની નાડી સમજે છે અને તેથી જ તેના શો ખૂબ લોકપ્રિય છે.હું આશા રાખું છું કે દર્શકો મને એ જ હૂંફથી સ્વીકારશે જે રીતે તેઓએ આ શોના અન્ય પાત્રોને સ્વીકાર્યા છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Love and War Budget: ‘લવ એન્ડ વોર’ ના બજેટનો અસલી આંકડો સામે આવ્યો: ૪૨૫ કરોડ નહીં પણ આટલા બજેટમાં બની રહી છે રણબીર-આલિયાની ફિલ્મ; ભણસાલીએ કરી ભવ્ય તૈયારી
Laalo Krishna Sada Sahaayate OTT Release: ૧૦૦ કરોડની કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ હવે OTT પર: જાણો કઈ તારીખે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે આ માસ્ટરપીસ.
Exit mobile version