Site icon

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે રોહિત ની એન્ટ્રી! શિવમ ખજુરિયા નહીં આ અભિનેતા ભજવશે રુહી ના પતિ ની ભૂમિકા

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં મેકર્સ રોહિત ને શો માં પાછો લાવી રહ્યા છે પરંતુ આ વખતે શોમાં શિવમ ખજુરિયા નહીં આ અભિનેતા રોહિતની ભૂમિકા માં જોવા મળશે.

yeh rishta kya kehlata hai romit raaj replaced shivam khajuria as rohit poddar

yeh rishta kya kehlata hai romit raaj replaced shivam khajuria as rohit poddar

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સ્ટાર પ્લસ ની લોકપ્રિય સિરિયલ છે આ સિરિયલ છેલ્લા 15 વર્ષથી લોકો નું મનોરંજન કરી રહી છે. આ શો માં અત્યાર સુધી ઘણા લિપ આવી ચુક્યા છે. છેલ્લે આવેલા લિપ બાદ શો માં સમૃદ્ધિ શુકલા અક્ષરા ની દીકરી ના પાત્ર માં તો ગર્વિતા સિધવાની આરોહી ની ભૂમિકા માં જોવા મળી રહી છે. આ શો માં અરમાન ની ભૂમિકા માં રોહિત પુરોહિત જોવા મળી રહ્યો છે શો માં રુહી ના પતિ રોહિત ની ભૂમિકા માં શિવમ ખજુરિયા જોવા મળ્યો હતો છેલ્લા ઘણા સમય થી શો માં રોહિત ને ગાયબ બતાવવામાં આવ્યો છે હવે મેકર્સ રોહિત ને શો માં પાછો લાવી રહ્યા છે પરંતુ આ વખતે શોમાં શિવમ ખજુરિયા નહીં આ અભિનેતા રોહિતની ભૂમિકા માં જોવા મળશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranveer singh and Deepika padukone: રાધિકા અને ધોની ની તસવીર કરતા તેમની પાછળ ઉભેલા રણવીર અને દીપિકા ના રિએક્શન એ ખેંચ્યું લોકોનું ધ્યાન,જુઓ ફોટોગ્રાફ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત પાછો ફરશે. 

મીડિયા રિપોર્ટ મુજબ ટીવી અભિનેતા રોમિત રાજ હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત નું પાત્ર ભજવતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે રોમિત રાજ અને ગર્વિતા સિધવાની રાજન શાહી ના શો બાતે કુછ અનકહી સી માં જોવા મળી ચુક્યા છે. આ શો માં રોહિત ના પાત્ર ને ગાયબ બતાવવામાં આવ્યો હતો હવે તે પાછો આવી રહ્યો છે તો હવે એ જોવું રહ્યું છે રોહિત ના શો માં પરત ફરવાથી શો ની ટીઆરપી માં શું ફેરફાર થશે.


યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અરમાન અને અભીરા ની લવસ્ટોરી નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં હવે એ જોવાનું રહેશે કે રોહિત ની એન્ટ્રી બાદ શું રુહી રોહિત ને અપનાવશે કે પછી વાર્તા માં કઇ નવો જ ટ્વીસ્ટ જોવા મળશે એ તો સિરિયલ જોયા બાદ જ ખબર પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version