Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં રોહિત ની ભૂમિકા ભજવી રહેલ અભિનેતા શિવમ ખજુરિયાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પ્રતીક્ષા અને શહેજાદા વિશે કહી આવી વાત

Yeh rishta kya kehlata hai: ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અરમાન અને રુહી ને શો માંથી બહાર કાઢ્યા બાદ હવે રોહિત ની ભૂમિકા ભજવનાર અભિનેતા શિવમ ખજુરિયા એ પ્રતીક્ષા અને શહેજાદા ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

yeh rishta kya kehlata hai shivam khajuria revelations on shehzada dhami and pratiksha honmukhe behaviour

yeh rishta kya kehlata hai shivam khajuria revelations on shehzada dhami and pratiksha honmukhe behaviour

News Continuous Bureau | Mumbai 

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી શહેજાદા ધામી અને પ્રતિક્ષા હોનમુખે ને શોમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા છે. હવે શો મોં રોહિત પોદ્દાર નું ભૂમિકા ભજવનાર અભિનેતા શિવમ ખજુરિયા એ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેતા એ કહ્યું કે તે ગર્વિતા સિધવાની સાથે મોક શૂટ કરી રહ્યો હતો તેથી તેને ખ્યાલ હતો કે કંઈક ખોટું થઈ શકે છે. ત્યારબાદ તેને કહ્યું કે જ્યારે નિર્માતાએ યુનિટને પોતાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે બધા ચોંકી ગયા હતા..

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી કાઢી મુક્યા બાદ પ્રતિક્ષા હોનમુખે એ આપ્યો મેકર્સને જડબાતોડ જવાબ, ક્રિપ્ટીક પોસ્ટ લખી કહી આવી વાત

 

શિવમ ખજુરિયા એ કર્યો ખુલાસો 

મીડિયા સાથે ની વાતચીત દરમિયાન શિવમે કહ્યું કે ‘શહેજાદા એ યુનિટના લોકો અને સ્ટાફ સાથે અભદ્ર વાત કરી હતી. યુનિટ ને રાહ જોવડાવી ને બંને વાતોમાં સમય પસાર કરતા. પ્રતિક્ષા હોનમુખે એક સ્વીટ છોકરી હતી પરંતુ લાગે છે કે શહેજાદા ધામીએ તેને ગેરમાર્ગે દોરી છે. શિવમ ઘણીવાર તેને સેટ પર લોકો શું કહે છે તેના પર ધ્યાન આપવાને બદલે તેના કામ પર ધ્યાન આપવા કહેતો હતો. પરંતુ કદાચ તે શહેજાદા ધામી સાથે એટલી જોડાયેલી હતી કે તેને તેની પરવા નહોતી. શહેજાદા અને પ્રતિક્ષા માટે આ એક મોટી તક હતી. શહેજાદા એ હવે તેની ભૂલમાંથી શીખવાની જરૂર છે.’

 

Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Nana Patekar Films “અભિનયનો સિંહ કાયમ માટે પોઢી ગયો!” ૧૦૦+ ફિલ્મો અને ૩ નેશનલ એવોર્ડ્સ વિજેતા નાના પાટેકર અલવિદા જાણો રંગમંચથી સિલ્વર સ્ક્રીન સુધીની સુવર્ણ સફર
Exit mobile version