Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ, શું રુહી જાણી શકશે તેની માતા આરોહી ના મૃત્યુ ની હકીકત?

Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં એક બાજુ રુહી અને અભીરા વચ્ચે મિત્રતા વધી રહી છે તો બીજી તરફ સંજય અભીરા અને રુહી ની હકીકત પરિવાર ને જણાવવા ઉત્સુક છે.

yeh rishta kya kehlata hai spoiler Will Ruhi get to know the truth of her mother Arohi death

yeh rishta kya kehlata hai spoiler Will Ruhi get to know the truth of her mother Arohi death

News Continuous Bureau | Mumbai 

Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા સમયથી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. સિરિયલ માં હાલ અરમાન અને અભીરા લગ્ન બાદ પોતાના સંબંધોને સાચવવામાં વ્યસ્ત છે. બીજી તરફ અભીરા અને રુહી વચ્ચે મિત્રતા વધી રહી છે. તેવામાં સંજય અભીરા અને રુહી ની હકીકત પરિવાર ને જણાવવા ઉત્સુક છે. આ દરમિયાન અભિરા અને રૂહીના જીવનમાં એક મોટું તોફાન આવવાનું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  CTRL review: આપણે જે ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ શું તે જ ટેક્નોલોજી આપણો તો ઉપયોગ નથી કરતી ને? જાણો અનન્યા પાંડે ની ફિલ્મ CTRL નો રિવ્યૂ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ

સિરિયલ  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આવનાર એપિસોડ માં જોવા મળશે કે અભિરા અને રૂહી ઘટ સ્થાપના માટે ઘાટ પર પહોંચી જશે.આ દરમિયાન સંજય અક્ષરા અને અભિરા વિશે બધાને સત્ય કહેશે. અભિરા સાથે અક્ષરાનું કનેક્શન જાહેર થતાં જ રૂહીનું લોહી ઉકળી ઉઠશે તે અભીરા ને નફરત કરવા લાગશે. અરમાન અને અભિરા રુહી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. જોકે, આ વખતે રુહી કોઈનું સાંભળશે નહીં.


સિરિયલ માં સંજય પોતાની ચાલ માં સફળ થશે તે અભીરા અને રુહી વચ્ચે ફૂટ પાડશે. હવે આગળ એ જોવાનું રહશે કે શું રુહી તેની માતા આરોહી ના મૃત્યુ ની હકીકત જાણી શકશે? 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version