Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai upcoming twist: શું માતા અક્ષરા ની જેમ અભીરા ના લગ્ન માં આવશે મુશ્કેલી? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ

Yeh rishta kya kehlata hai upcoming twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અરમાન અને અભીરા ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. હવે સિરીયલ માં મોટો ટ્વીસ્ટ આવવાનો છે.

yeh rishta kya kehlata hai upcoming twist vidhya not accept arman and abhira marriage

yeh rishta kya kehlata hai upcoming twist vidhya not accept arman and abhira marriage

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai upcoming twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ સિરીયલ માં હાલ ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. આ વાર્તા અરમાન, અભીરા અને રુહી ની છે. અભીરા એ અક્ષરા ની દીકરી છે. અક્ષરા અને અભિમન્યુ ની જેમજ અભીરા અને અરમાન એકબીજા ને પ્રેમ કરે છે. હવે સિરિયલ ના નવો પ્રોમો ને જોતા એવું લાગે છે કે અક્ષરા અને અભિમન્યુ ને જેમાં અભીરા અને અરમાન ના લગ્ન જીવન માં પણ મુશ્કેલી આવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taal re release: વીર ઝારા અને તુમ્બાડ બાદ હવે સુભાષ ઘાઈ ની ‘તાલ’ થઇ રહી છે ફરીથી રિલીઝ, જાણો ક્યારે જોવા મળશે ઐશ્વર્યા રાય ની ફિલ્મ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે ટ્વીસ્ટ 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો એક પ્રોમો વાયરલ થઇ રહ્યો છે જેમાં અરમાન અને અભિરા લગ્ન પછી પોદ્દાર હાઉસ જશે. દાદીસા વિદ્યાને અરમાન અને અભિરાની આરતી કરવા માટે કહે છે. અરમાન અને અભીરા ના લગ્ન થી નાખુશ વિદ્યા અભિરાને કહે છે, ‘શું વિચાર્યું? તે મારી મરજી વિરુદ્ધ મારા પુત્ર સાથે લગ્ન કર્યા તો શું  હું તમારી આરતી ઉતારીશ ?’ આ પછી, વિદ્યા અરમાન અને અભિરાના માથા પર હાથ મુક્ત કહે છે ‘તૂટેલું હૃદય આજે તમને બંનેને શ્રાપ આપે છે તમારા બંનેના લગ્ન ક્યારેય સફળ નહીં થાય. ક્યારેય નહીં.’


આ પ્રોમો સામે આવ્યા બાદ લોકો અભીરા અને અરમાન ની તુલના અક્ષરા અને અભિમન્યુ સાથે કરી રહ્યા છે. હવે સિરિયલ માં આગળ શું થશે એ તો તમને સિરિયલ જોયા પછી જ ખબર પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Kalki 2898 AD Part 2 Shooting Update પ્રભાસની ‘કલ્કિ 2898 એડી પાર્ટ 2’ પર આવ્યું મોટું અપડેટ આ મહિનાથી શરૂ થશે રેગ્યુલર શૂટિંગ…
The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Exit mobile version