Site icon News Continuous Bureau | Mumbai

Yodha OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ યોદ્ધા, જાણો ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકશો સિદ્ધાર્થ મલ્હોત્રા ની ફિલ્મ

Yodha OTT release: સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન-થ્રિલર ફિલ્મ યોદ્ધા ને દર્શકો નો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે થિયેટર બાદ આ ફિલ્મ ને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે.

Yodha release on ott platform amazon prime video

Yodha release on ott platform amazon prime video

News Continuous Bureau | Mumbai

Yodha OTT release: યોદ્ધા 15 માર્ચે થિયેટરો માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક સૈનિકની ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે થિયેટર બાદ આ ફિલ્મ ને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ અમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Heeramandi: ઓટીટી પર છવાઈ ‘હીરામંડી’, સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ એ બનાવ્યો આ રેકોર્ડ

યોદ્ધા ની ઓટિટિ રિલીઝ 

એમેઝોન પ્રાઇમ વિડિયોએ હાલમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ યોદ્ધા નું પોસ્ટર શેર કરીને આ વિશે જાણકારી આપી છે.આ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા એ પણ તેના ઇન્સ્ટગામ પર આ પોસ્ટ શેર કરી છે.


ફિલ્મ યોદ્ધા માં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત રાશિ ખન્ના અને દિશા પટની એ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન સાગર અંબ્રે અને પુષ્કર ઓઝાએ કર્યું છે. તે અપૂર્વ મહેતા, હીરૂ જોહર, કરણ જોહર અને શશાંક ખેતાન દ્વારા નિર્મિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

 

 

Salman Khan Bigg Boss Fees Deduction સલમાન ખાનની ‘બિગ બોસ’ની ફીમાં મોટો કાપ ₹૩૫૦ કરોડથી ઘટીને ₹૧૨૦ કરોડ થઈ સેલરી, જાણો શું છે કારણ
Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Exit mobile version