Site icon

Tiger 3: ટાઇગર 3 ની રિલીઝ પહેલા મેકર્સે જારી કર્યો ફિલ્મ નો નવો પ્રોમો, વિલન ના દમદાર લુક માં જોવા મળ્યો ઇમરાન હાશ્મી

Tiger 3: સલમાન ખાન ના ચાહકો ફિલ્મ ટાઈગર 3 ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ નુ ટ્રેલર પહેલાજ રિલીઝ થઇ ગયું છે. હવે YRF એ ​​ટાઇગર 3 નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં ઇમરાન હાશ્મી નો વિલન લુક જોવા મળી રહ્યો છે.

yrf spy universe makers release tiger 3 new promo

yrf spy universe makers release tiger 3 new promo

News Continuous Bureau | Mumbai

Tiger 3: સલમાન ખાન ના ચાહકો તેની ફિલ્મ ટાઇગર 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યં છે. આ ઈલ્મ માં સલમાન ખાન ની સાથે, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. હવે નિર્માતાઓએ તેનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં ઈમરાન હાશ્મી નો વિલન લુક જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

Headline – 1 – ટાઇગર 3 નો નવો પ્રોમો 

‘ટાઈગર 3’ નું ટીઝર અને ટ્રેલર તો પહેલા જ રિલીઝ થઇ ચૂક્યું છે. હવે નિર્માતા એ તેનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ વીડિયો 50 સેકન્ડનો છે, જેનું શીર્ષક આપવામાં આવ્યું છે ‘ટાઈગર ઈઝ બેક’. વિડિયોની શરૂઆતમાં વિલન બનેલો ઈમરાન કહે છે, ‘હવે મારો વારો છે, આ વખતે તમે ટાઈગરને ગુમાવશો. હું ટાઈગરને વચન આપું છું કે ભારતનું અસ્તિત્વ વિશ્વના નકશા પરથી ભૂંસી નાખીશ. બીજી તરફ સલમાન કહે છે, ‘તમે બધુ બરાબર કર્યું છે, તમે એક વાત ભૂલી ગયા છો, ‘જ્યાં સુધી ટાઇગર મરતો નથી, ટાઇગર નો પરાજય થતો નથી.’

તમને જણાવી દઈએ કે ભારતમાં 5 નવેમ્બરથી ટાઇગર 3 નું એડવાન્સ બુકિંગ શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની 5 મી ફિલ્મ છે. આ ફિલ્મ 12 નવેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થશે. 

આ  સમાચાર પણ વાંચો : Khichdi 2 trailer: નવા મિશન સાથે તમને હસાવવા આવી રહ્યો છે પારેખ પરિવાર, ખીચડી 2 નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version