Site icon News Continuous Bureau | Mumbai

Pranali rathod: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની અક્ષરા હવે આ શો માં મળશે જોવા, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ પ્રણાલી અને તેના કો સ્ટાર ની તસવીર

Pranali rathod: પ્રણાલી રાઠોડ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અક્ષરા નું પાત્ર ભજવી ને ફેમસ થઇ હતી હવે પ્રણાલી રાઠોડ એક નવા શોમાં જોવા મળશે

YRKKH fame pranali rathod new show durga video goes viral

YRKKH fame pranali rathod new show durga video goes viral

News Continuous Bureau | Mumbai

Pranali rathod:પ્રણાલી રાઠોડ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અક્ષરા નું પાત્ર ભજવી ને ફેમસ થઇ હતી. આ સીરીયલ માં લિપ બાદ અક્ષરા ના પાત્ર ની સમાપ્તિ થઇ છે હવે લોકો એ જાણવા માંગે છે કે સિરિયલ માં અક્ષરા નું પાત્ર ભજવતી પ્રણાલી હવે શું કરી રહી છે. તો તમને જણાવી દઈએ કે પ્રણાલી રાઠોડ એક નવા શોમાં જોવા મળશે જેની તસવીર અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman Khan House Firing: સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ ગેંગસ્ટર મને અને મારા પરિવારને મારી નાખવા માંગે છે..

પ્રણાલી રાઠોડ નો નવો શો 

મીડિયા રિપોર્ટ મુજબ પ્રણાલી રાઠોડ હવે કલર્સ ના શો  દુર્ગા માં જોવા મળશે. આ શો માં પ્રણાલી આશય મિશ્રા સાથે જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ શો ની તસવીર અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. 


તમને જણાવી દઈએ કે પ્રણાલી રાઠોડ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હર્ષદ મહેતા સાથે જોવા મળી હતી આ શો માં બંને ની કેમેસ્ટ્રી ને ખુબ પસંદ કરવામાં આવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Spoiler Alert| અનુપમા માં થશે વિસ્ફોટક નવા પાત્રની એન્ટ્રી, ગૌતમ ગાંધી અને દિગ્વિજયની લડાઈમાં આવશે નવો વળાંક
Karisma Kapoor Brown Web Series। કરિશ્મા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ઘાતકી અવતાર! હાથમાં સિગારેટ અને ગન સાથે ‘બ્રાઉન’ ના ટીઝરમાં મચાવ્યો ખળભળાટ, જાણો ક્યાં થશે રિલીઝ
Ranveer Singh Fees Hike| ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝી માટે રણવીર સિંહની ફી થઈ ડબલ, જાણો બંને ભાગ માટે કેટલા કરોડો લીધા?
Navya Naveli Nanda IIM Ahmedabad| આઈઆઈએમ અમદાવાદના કેમ્પસમાં ચમકી નવ્યા નવેલી નંદા! ગ્રેજ્યુએશન સેરેમનીની તસવીરો શેર કરી લખી દિલ જીતી લેનારી વાત, નાની, અમિતાભ બચ્ચન ગદગદ
Exit mobile version