Site icon News Continuous Bureau | Mumbai

YRKKH: ‘યે રિશ્તા…’ ના ફેમસ કપલનો વીડિયો વાયરલ, શું રિયલ લાઇફમાં પણ બંને વચ્ચે બોલચાલ બંધ?

YRKKH: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના૫૦૦૦ એપિસોડ પૂરા થતા પ્રોડ્યુસર રાજન શાહીએ ઉજવણી કરી, જેમાં શિવાંગી જોશી અને મોહસિન ખાનનું ‘રી-યુનિયન’ થયું.

YRKKH Karthik-Naira Reunited at 5000-Episode Celebration, But Did Not Interact

YRKKH Karthik-Naira Reunited at 5000-Episode Celebration, But Did Not Interact

News Continuous Bureau | Mumbai

YRKKH: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવીનો સૌથી પોપ્યુલર શો છે. આ શોમાં અત્યાર સુધીમાં ત્રણ પેઢીઓની વાર્તાઓ બતાવવામાં આવી છે. હાલમાં જ શોના ૫૦૦૦ એપિસોડ પૂરા થયા છે. શોના મેકર રાજન શાહીએ આખી કાસ્ટ સાથે મળીને આ સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં મોહસિન ખાન અને શિવાંગી જોશી પણ જોવા મળ્યા હતા. મોહસિન ખાન અને શિવાંગી જોશીને એકસાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરૂખ ખાનની માર્કશીટ થઈ વાયરલ, અર્થશાસ્ત્ર, ગણિત અને ફિઝિક્સમાં પણ હતા હોશિયાર!

રિયલ લાઈફ ડેટિંગ અને બ્રેકઅપ ની ચર્ચા

શિવાંગી જોશી અને મોહસિન ખાને શોમાં નાયરા અને કાર્તિકનો રોલ પ્લે કર્યો હતો. આ જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને તેમની જોડીના ખૂબ વખાણ થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ શો દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંનેએ ઘણા વર્ષો સુધી ડેટિંગ પણ કર્યું હતું. તેમના ડેટિંગના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. જોકે, કેટલાક વર્ષોના ડેટિંગ પછી તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. બંનેએ પોતાના રિલેશનશિપ કે બ્રેકઅપને લઈને કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નહોતી.


 શો ખતમ થયા પછી બંનેને સાથે જોવામાં આવ્યા નહોતા. હવે આ સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં બંને સાથે તો છે પરંતુ એકબીજા સાથે વાતચીત કરવાનું ટાળી રહ્યા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version