YRKKH Leap Promo: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે 6 વર્ષ નો લિપ, અરમાન અને અભીરા ના જીવન માં આવશે નવો વળાંક

YRKKH Leap Promo: Armaan and Abhira to Separate After 6-Year Leap
YRKKH Leap Promo: Armaan and Abhira to Separate After 6-Year Leap

News Continuous Bureau | Mumbai

YRKKH Leap Promo: ટીવી શો “યે રિશ્તા ક્યા કહલાતા હૈ”  માં હવે 6 વર્ષનો મોટો લીપ આવવાનો છે. તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમોમાં દર્શાવાયું છે કે અરમાન અને અભીરા હવે અલગ થઈ જશે. અરમાન હવે વકીલ નહીં પણ આરજે (RJ) બની ગયો છે અને અભીરા પુકીના જન્મદિવસે તેની યાદમાં એક ગીત ડેડિકેટ કરે છે.

આ સમાચાર પણ વાંચો: Hina Khan: કોરિયા ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બની હિના ખાન, અભિનેત્રી એ તસવીરો શેર કરી કહી આવી વાત

લીપ પછી બદલાશે સંબંધોનું સમીકરણ

પ્રોમોમાં અભિરા પુકીના ફોટા સામે ઉભી રહીને કહે છે કે “કિસ્મતે કેમ મને મારી દીકરી થી અલગ કરી દીધી?” બીજી તરફ અરમાન અભિરાની તસવીર ફાડી નાખે છે અને કહે છે કે “મારો ભૂતકાળ મારી દીકરીના ભવિષ્ય પર પડછાયો ના પાડે.” બંને પાત્રો વચ્ચે હવે તીવ્ર તણાવ જોવા મળશે.અભિરા એક આરજેને ફોન કરીને પુકી માટે ગીત ડેડિકેટ કરે છે, અને એ આરજે કોઈ બીજું નહીં પણ અરમાન હોય છે. બંનેને ખબર નથી કે તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે.


લીપ પછીની કહાનીમાં પુકીના જન્મદિવસે અભિરાની ખાલીગીને દર્શાવવામાં આવી છે. અરમાન પુકી સાથે છે પણ અભિરાની છાયાથી પણ તેને દૂર રાખવા માંગે છે. આ નવી કહાની દર્શકો માટે એક નવો ઇમોશનલ ટર્નિંગ પોઈન્ટ બની શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!