Site icon News Continuous Bureau | Mumbai

YRKKH New Entry: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી!વધુ એક વખત આવશે સિરિયલ માં લિપ, જાણો શી ની આગળ ની વાર્તા શું હશે

YRKKH New Entry: ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' માં વધુ એક વખત લિપ આવવાનો છે જેને કારણે શો માં ફરીથી મોટા ફેરફારો જોવા મળશે.

YRKKH New Entry Major Changes After Leap in 'Yeh Rishta Kya Kehlata Hai'

YRKKH New Entry Major Changes After Leap in 'Yeh Rishta Kya Kehlata Hai'

News Continuous Bureau | Mumbai

YRKKH New Entry:  ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની કથા અને પાત્રોમાં નવીનતા લાવવા માટે મેકર્સે શોમાં ફરીથી એક લિપ લાવવાનો નિર્ણય કર્યો છે. આ લિપ પછી કથા 5-7 વર્ષ આગળ વધી જશે. લીપ પછી બતાવવામાં આવશે કે પૂકી  મોટી થઈ ગઈ છે અને આ રોલ માટે મેકર્સે એક કમાલની ચાઈલ્ડ એક્ટર ને શો માં લીધી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રણવીર અલ્હાબાદિયા એ આપી સલાહ, પોસ્ટ શેર કરી કહી આવી વાત

ફરી અલગ થશે અરમાન અને અભિરા

મીડિયા રિપોર્ટ મુજબ અરમાન અને અભિરા માનતા હતા કે બાળકના આવવાથી તેમની જિંદગી ખુશીઓથી ભરાઈ જશે અને બંને નજીક આવશે,પરંતુ અરમાન નો બાળક પ્રત્યે નો લગાવ બધું બદલી નાખે છે. અભિરા બીજા રાજ્યમાં રહેવાનું શરૂ કરશે અને અરમાન પુકી નો ઉછેર કરશે. આમાં, તેની સાથે એક નવી મહિલા હશે જેનું નામ અને પાત્ર હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, જોકે એવું માનવામાં આવે છે કે તે રૂહી નહીં હોય. બીજી બાજુ, અભિરા પોતાનું જીવન એકલા જીવવાનું શરૂ કરશે.


હવે, નવીનતમ માહિતી અનુસાર, લિપ પછી પુકી મોટી થઇ હોવાનું દર્શાવવામાં આવશે. ચર્ચા છે કે ઉર્વા આ શોમાં પુખ્ત વયની પુકી ની ભૂમિકા ભજવતી જોવા મળશે.આ સાથે જ વાર્તા માં ઘણા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version