Site icon

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અરમાન અને અભીરા ના થશે લગ્ન, આ બંને નું જીવન હરામ કરવા થશે આ પાત્ર ની એન્ટ્રી

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મોટો ટ્વીસ્ટ આવવાનો છે. શો ના નવા પ્રોમો મુજબ અરમાન અને અભીરા ના લગ્ન થશે અને શો માં જુના પાત્ર ની એન્ટ્રી પણ થશે

YRKKH Twist: Abhira and Armaan to Marry Again, Old Villain Yuvraj Returns

YRKKH Twist: Abhira and Armaan to Marry Again, Old Villain Yuvraj Returns

News Continuous Bureau | Mumbai

YRKKH Twist: ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં હવે એક મોટો ટ્વિસ્ટ જોવા મળશે. દિવાળી ના પર્વે અભિરા  અને અરમાન ફરીથી લગ્ન કરશે. બંને ત્રીજી વાર લગ્ન કરીને પૌદ્દાર હાઉસ પાછા ફરશે. પરિવારના સભ્યો બંનેને સાથે જોઈને ખુશ થઈ જશે. દાદી-સા બંનેની નજર ઉતારશે અને આશીર્વાદ આપશે કે તેમનો સંબંધ હંમેશા રોશન રહે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Suhana Khan and Agastya Nanda: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના અને અગસ્ત્યએ લગાવ્યા ઐશ્વર્યા અને અભિષેક ના આ ગીત પર ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

અભિરા અને અરમાન ની પ્રેમકથા ફરીથી શરૂ

અરમાન ફરીથી અભિરાનું દિલ જીતી લેશે અને અભિરા પણ ફરીથી તેના પ્રેમમાં પડી જશે. બંને એકબીજાની સાથે જીવન વિતાવવાનો નિર્ણય લેશે. અભિરા કહેશે, “આ મારી અરમાન અને માયરા સાથેની સૌથી સુંદર દિવાળી હશે.” શોમાં હવે પાછો આવી રહ્યો છે જૂનો વિલન યુવરાજ , જે પહેલા અભિરા પાછળ પાગલ હતો.હવે યુવરાજ જેલમાંથી બહાર આવી ગયો છે અને ફરી એકવાર અભીરા, અરમાન અને હવે માયરા ના જીવનમાં તોફાન લાવવાનો પ્લાન બનાવી રહ્યો છે.


યુવરાજ કહેશે, “આજનો દિવસ ઉજવી લો, કારણ કે હવે રાવણ પાછો આવ્યો છે અને અંધારું લાવશે.” આ ડાયલોગથી સ્પષ્ટ છે કે હવે તે માત્ર અભીરા અને અરમાન નહીં, પણ માયરાને પણ નિશાન બનાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version