Site icon

Taare zameen par: યોગરાજ સિંહે ‘તારે જમીન પર’ ફિલ્મ પર કરી ટિપ્પણી, જાણો ક્રિકેટર યુવરાજ સિંહ ના પિતા એ આમિર ખાનની મુવી ને લઈને શું કહ્યું

Taare zameen par: યોગરાજ સિંહે 'તારે જમીન પર' ફિલ્મ પર કરી ટિપ્પણી કરી પોતાનો મત પ્રકટ કર્યો છે. યુવરાજ સિંહ ના પિતા એ આ ફિલ્મ ને બકવાસ ગણાવી છે.

yuvraj singh father yograj singh dosent like aamir khan film taare zameen par

yuvraj singh father yograj singh dosent like aamir khan film taare zameen par

News Continuous Bureau | Mumbai

Taare zameen par: યોગરાજ સિંહે ‘તારે જમીન પર’ ફિલ્મ પર કરી ટિપ્પણી કરી પોતાનો મત પ્રકટ કર્યો છે. યુવરાજ  સિંહના પિતા યોગરાજ સિંહે આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’ પર પોતાના વિચારો વ્યક્ત કરતા આમિરની ફિલ્મને બકવાસ ગણાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Gully boy sequel: ‘ગલી બોય’ની સિક્વલ માંથી કપાયું રણવીર- આલિયા નું પત્તુ, હવે આ ફ્રેશ જોડી લેશે તેમનું સ્થાન!

યોગરાજ સિંહ એ ‘તારે જમીન પર’ ને ગણાવી બકવાસ 

યુટ્યુબ પર એક ચેનલ સાથેની વાતચીત દરમિયાન, યોગરાજ સિંહે બાળકોના ઉછેર અંગે પોતાના વિચારો શેર કરતા કહ્યું, ‘બાળક એવું બનશે જે પિતા કહેશે.’ જ્યારે ફિલ્મ ‘તારે ઝમીન પર’નો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે યોગરાજે પોતાની અસંમતિ વ્યક્ત કરતા કહ્યું, ‘આ ખૂબ જ બકવાસ ફિલ્મ છે. હું આવી ફિલ્મો જોતો નથી.’


આમિર ખાન અને દર્શિલ સફારી ની ફિલ્મ  ‘તારે જમીન પર’ સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version