Site icon News Continuous Bureau | Mumbai

Yuzvendra Chahal With Mystery Girl: છૂટાછેડા બાદ યુજવેન્દ્ર ચહલ ના જીવન માં થઇ નવા પ્રેમ ની એન્ટ્રી! મિસ્ટ્રી ગર્લ સાથે મેચ જોઈ રહેલા ક્રિક્રટર ને લઈને અફવા નું બજાર થયું ગરમ

Yuzvendra Chahal With Mystery Girl: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં યુઝવેન્દ્ર ચહલ પોતાની ટીમને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ પણ જોવા મળી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ બંને ને સાથે મેચ જોતા બંને વચ્ચે ના અફેર ને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ છે.

yuzvendra chahal was spotted with mystery girl in stadium after divorce

yuzvendra chahal was spotted with mystery girl in stadium after divorce

News Continuous Bureau | Mumbai

Yuzvendra Chahal With Mystery Girl: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ એ તેની પત્ની ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા છે. છૂટાછેડા પછી બંને સતત ચર્ચામાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં યુઝવેન્દ્ર ચહલ પોતાની ટીમને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ પણ જોવા મળી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ બંને ને સાથે મેચ જોતા બંને વચ્ચે ના અફેર ને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: અમિતાભ બચ્ચને કર્યું અભિષેક બચ્ચન ની તસવીર પર રિએક્ટ, દીકરા ના વખાણ માં લખી આવી વાત

યુઝવેન્દ્ર ચહલ નો વિડીયો થયો વાયરલ 

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે મિસ્ટ્રી ગર્લ સાથે બેઠો અને હસતો જોવા મળી રહ્યો છે.આ મિસ્ટ્રી ગર્લ નું નામ આર જે માહવિશ છે. માહવિશ દિલ્હી ની એક લોકપ્રિય રેડિયો જોકી છે. ભારતની જીત બાદ માહવિશ એ તેના ઇન્સ્ટાગ્રામ પર યુઝવેન્દ્ર ચહલ સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયો પોસ્ટ કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘મેં તમને કહ્યું હતું કે હું જીતીને પાછી આવીશ.’ હું ટીમ ઈન્ડિયા માટે ભાગ્યશાળી છું! 


યુઝવેન્દ્ર ચહલ નો આ વિડીયો સામે આવ્યા બાદ તેના અને આર જે માહવિશ ના અફેર ની ચર્ચા શરૂ થઇ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Exit mobile version