Site icon News Continuous Bureau | Mumbai

Zaheer Iqbal birthday party: લગ્ન બાદ ઝહીર ઇકબાલે સોનાક્ષી સાથે ઉજવ્યો તેનો જન્મદિવસ, શત્રુઘ્ન સિન્હા સાથે જોવા મળી બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી

Zaheer Iqbal birthday party: ઝહીર ઇકબાલે બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે લગ્ન કર્યા છે ઝહિરે લગ્ન બાદ તેનો જન્મદિવસ તેની પત્ની અને તેના પરિવાર વાળા સાથે ઉજવ્યો હતો આ દરમિયાન બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી પણ જોવા મળી હતી.

News Continuous Bureau | Mumbai 

Zaheer Iqbal birthday party: ઝહીર ઇકબાલે બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે લગ્ન કર્યા છે.ઝહિરે લગ્ન બાદ તેનો જન્મદિવસ તેની પત્ની,  તેના પરિવાર વાળા અને ખાસ મિત્રો સાથે ઉજવ્યો હતો. આ દરમિયાન બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી પણ જોવા મળી હતી. ઝહીર ના જન્મદિવસ ની ઉજવણી નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: KBC 16 Amitabh bachchan: કેબીસી ના મંચ પર અમિતાભ બચ્ચને ખોલી રિતિક રોશન ના ડાન્સ ની પોલ, બોલિવૂડ ના ગ્રીક ગોડ વિશે કહી આવી વાત

ઝહીર ઇકબાલ ની બર્થડે પાર્ટી માં જોવા મળી રેખા 

ઝહીર ઇકબાલે ગઈકાલે તેનો 27 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. લગ્ન બાદ ઝહીર નો આ પહેલો જન્મદિવસ હતો. ઝહિરે તેનો જન્મદિવસ તેની પત્ની,  તેના પરિવાર વાળા અને ખાસ મિત્રો સાથે ઉજવ્યો હતો. આ દરમિયાન બોલિવૂડ ની દિગ્ગજ અભિનેત્રી રેખા પણ ઝહીરને આશીર્વાદ આપવા તેની બર્થડે પાર્ટી માં સામેલ થઇ હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 


ઝહીર અને સોનાક્ષી એ રજીસ્ટર મેરેજ કર્યા હતા. ત્યારબાદ બંને એ ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version