Site icon News Continuous Bureau | Mumbai

Zakir hussain passed away: સંગીતકાર સિવાય અભિનેતા પણ હતા ઝાકીર હુસૈન, એક કે બે નહીં આટલી ફિલ્મમાં કરી ચુક્યા છે અભિનય

Zakir hussain passed away: ઝાકીર હુસૈન એ 73 વર્ષ ની વયે દુનિયા ને અલવિદા કહી દીધું છે. ઝાકીર હુસૈન એક ઉમદા તબલા વાદક હતા પરંતુ શું તમને ખબર છે આ ઉપરાંત તેઓ એક અભિનેતા પણ હતા. જી હા ઝાકીર હુસૈન ને શબાના આઝમી ની ફિલ્મ માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી.

zakir hussain passed away he gets work with shabana azmi in film saaz

zakir hussain passed away he gets work with shabana azmi in film saaz

News Continuous Bureau | Mumbai 

Zakir hussain passed away: ઝાકીર હુસૈન એ 73 વર્ષ ની વયે દુનિયા ને અલવિદા કહી દીધું છે. ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં નિધન થયું છે. હાલ સંગીત ઇન્ડસ્ટ્રી માં શોક વાતાવરણ છે.ઝાકીર હુસૈન એક ઉમદા તબલા વાદક હતા પરંતુ શું તમને ખબર છે આ ઉપરાંત તેઓ એક અભિનેતા પણ હતા. જી હા ઝાકીર હુસૈન ને શબાના આઝમી ની ફિલ્મ માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Allu Arjun Released: અલ્લુ અર્જુન જેલમાં એક રાત વિતાવ્યા બાદ વહેલી સવારે આવ્યો બહાર, જુઓ પહેલી ઝલક..

ઝાકીર હુસૈન એક અભિનેતા પણ હતા. 

તમને જાણી ને નવાઈ લાગશે કે ઝાકીર હુસૈન એ એક કે બે નહીં પરંતુ 12 ફિલ્મોમાં કામ કર્યું હતું.ઝાકીર હુસૈન એ પહેલીવાર વર્ષ 1983 માં બ્રિટિશ ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ’માં શશિ કપૂર સાથે કામ કર્યું હતું.આ પછી તેઓ ‘સાઝ’, ધ પરફેક્ટ મર્ડર, થંડુવિટન એન્નાઈ, મિસ બીટીઝ ચિલ્ડ્રન, ઝાકિર એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, ટોર, મંકી જેવી 12 ફિલ્મોમાં જોવા મળ્યા હતા. 


ઝાકીર હુસૈન ને 1988માં પદ્મશ્રી અને 2002માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ પછી, 2009 માં, તેમને સૌથી પ્રતિષ્ઠિત સંગીત એવોર્ડ, ગ્રેમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version