Indian Budget 2023 Live Update : આનંદો : ટેક્સ ફ્રી લિમીટ વધી, ટેક્સ ફ્રી રોકણની લિમીટ વધી.. મધ્યમવર્ગીઓને જોરદાર સોગાતો… વાંચો વિગતે.

આનંદો : ટેક્સ ફ્રી લિમીટ વધી, ટેક્સ ફ્રી રોકણની લિમીટ વધી.. મધ્યમવર્ગીઓને જોરદાર સોગાતો… વાંચો વિગતે

- India Budget 2023 Live Updates of News Continuous

Budget Live Update : 11 વાગ્યે રજૂ થશે દેશનું બજેટ.

News Continuous Bureau | Mumbai

Date : 01-02-2023 Time : 12.30 PM

Join Our WhatsApp Community

રિબેટ મર્યાદા 5 લાખથી વધારી 7 લાખ કરી

7 લાખ રૂપિયાની સુધીની આવક પર કોઈ ઈન્ક્મટેક્સ નહીં

ઈન્ક્મટેક્સની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખ કરવામાં આવી

નવો ટેક્સ સ્લેબ :

Date : 01-02-2023 Time : 12.00 PM

#Budget2023 ની 7 પ્રાથમિકતાઓ

1. સમાવેશી વિકાસ

2. છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવું

3. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ

4. શક્યતાઓ ચકાસવી

5. ગ્રીન ડેવલપમેન્ટ

6. યુવા શક્તિ

7. નાણાકીય ક્ષેત્ર

કૃષી :

યોજનાઓ :

શિક્ષણ :

Date : 01-02-2023 Time : 11.30 AM

મફત અનાજ યોજના :

ગ્રોથ :

યોજના :

Date : 01-02-2023 Time : 11 AM

સામાન્ય બજેટથી પહેલા શેર માર્કેટમાં શરૂઆતી વ્યાપારમાં જોવા મળી તેજી

સવારે 9.15 વાગ્યે નિફ્ટી 50 ઇન્ડેક્સ 0.66 ટકા વધીને 17,777 પર હતો, જ્યારે BSE સેન્સેક્સ 0.7 ટકા વધીને 59,963.63 પર.

આ સમાચાર પણ વાંચો :  બજેટનું મહા કવરેજ; આજે ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું બજેટ, એક ક્લિકમાં તમામ અપડેટ…

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Trump Boasts Again: ડોનાલ્ડ ટ્રમ્પની ફરી મોટી શેખી: ‘ટેરિફ’ના જોરે 8 મહિનામાં 10 યુદ્ધ રોકવાનો કર્યો દાવો, બાઈડેન પર કર્યા આકરા પ્રહાર
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
Exit mobile version