Site icon News Continuous Bureau | Mumbai

દુનિયામાં કોરોના વેક્સિન ની ઉપલબ્ધતા બાબતે અસમાનતા. માત્ર દસ દેશો પાસે આટલી બધી વેક્સિન છે. આંકડો જાણી દંગ રહી જશો.

કુલ કોવિડ વેક્સિનની 75 ટકા ઉપર માત્ર 10 દેશોનું નિયંત્રણ છે.

દુનિયાભરમાં 130 દેશ એવા છે, જ્યાં એક પણ વેક્સિનનો ડોઝ પહોંચી શક્યો નથી. 

Join Our WhatsApp Channel

આ માહિતી યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં જાહેર કરાઇ હતી. આ સંદર્ભે યુ.એન.ના ઉચ્ચ પદાધિકારીઓ એ નારાજગી દર્શાવી.

IndiaUS LPG Supply વૈશ્વિક યુદ્ધની જ્વાળાઓ વચ્ચે મોટો ઉલટફેર ખાડી દેશો પર નિર્ભરતા ઘટી, ભારતે અમેરિકા પાસેથી ગેસ આયાતમાં સર્જ્યો નવો રેકોર્ડ
USIran Oil Conflict અમેરિકા ઈરાન વચ્ચે ‘ઓઇલ વોર’ ભડક્યું યુએસ સેનાએ ઈરાનના 5 ઓઇલ ટેન્કર નષ્ટ કર્યા, વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ પર ભીષણ હુમલો
US Iran Warship Clash મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ભડક્યું! યુએસ યુદ્ધજહાજ પર ઈરાની મિસાઇલ એટેક બાદ અમેરિકાએ 5 તેલ ટેન્કરો ફુંકી માર્યા
USCanada trade war ઈંટનો જવાબ પથ્થરથી! ટ્રમ્પના દબાણ સામે કેનેડા ઝૂકવા તૈયાર નથી, અમેરિકન ગુડ્સ પર 50% વળતો ટેરિફ લાગુ કર્યો
Exit mobile version