Site icon News Continuous Bureau | Mumbai

કુદરતી હોનારત : વિશ્વના આ દેશમાં માત્ર 3 કલાકમાં 30 દિવસ જેટલો વરસાદ પડ્યો, ભૂસ્ખલન અને પૂરના કારણે 18 લોકોના થયા મોત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું છે.

અહીં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે.  

બચાવ ટુકડીઓ પેટ્રોપોલિસ વિસ્તારના અસરગ્રસ્ત વિસ્તારમાં પીડિતોની શોધ કરી રહી હોવાથી મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે. 

રિયો રાજ્યના અગ્નિશમન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 180 સૈન્ય કર્મચારીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. 

આ વિસ્તારમાં દિવસના ત્રણ કલાકમાં 25.8 સેમી વરસાદ નોંધાયો છે, જે અગાઉના 30 દિવસમાં પડેલા વરસાદની બરાબર છે.

મહારાષ્ટ્રનું બજેટ 11 માર્ચે રજૂ થશે, 3થી 25 માર્ચ સુધી નાગપુરને બદલે આ શહેરમાં યોજાશે સત્ર; જાણો વિગતે 

Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Exit mobile version