Site icon

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે 2.2 મિલિયન ફેસબુક-ઇન્સ્ટાગ્રામ જાહેરાતો રદ કરવામાં આવી… જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

19 ઓક્ટોબર 2020

યુનાઇટેડ સ્ટેટસ ઇલેક્શન 2020 માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનના પગલે ચૂંટણી પ્રચાર રોમાંચક બન્યો છે. બીજી તરફ, ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ નિક કલેગએ જણાવ્યું હતું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર 2.2 મિલિયન જાહેરાતો રદ કરવામાં આવી રહી છે. ઉપરાંત, 1,20,000 પોસ્ટ્સ કે જે મતદાનમાં અવરોધ લાવી શકે છે તે પણ દૂર કરવામાં આવી છે. ખોટી માહિતી આપવા બદલ 150 મિલિયન પોસ્ટ્સ પર ચેતવણી પણ આપવામાં આવી છે. 

2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફેસબુક પર મતદારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે વેળાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. જે બાદ ફેસબુક સતત સાવચેતી રાખી રહ્યું છે. વર્ષ 2016 માં બ્રિટનમાં લોકમત દરમિયાન પણ આવી જ સમસ્યા જોવા મળી હતી. 

નિક ક્લેગે કહ્યું, '35,000 કર્મચારીઓ અમારા પ્લેટફોર્મની સુરક્ષાની દેખરેખ માટે કામ કરી રહ્યા છે. તેઓ ચૂંટણીમાં પોતાની ભાગીદારી આપી રહ્યા છે. માહિતી શેર કરવા માટે, અમે 70 વિશેષ મીડિયા જૂથો સાથે ભાગીદારી કરી છે, જેમાંથી પાંચ ફ્રાન્સમાં છે..

Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.
Lawrence Bishnoi Gang: કેનેડામાં ફરી ગેંગવોરની દહેશત! લૉરેન્સ બિશ્નોઈ ગેંગે ભારતીય વેપારીની હત્યા કરી, પંજાબી સિંગરના ઘર પર પણ ગોળીબાર.
Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
Exit mobile version