મ્યાનમારમાં ત્યાંની સેના દ્વારા લોકો પર અત્યાચાર ચાલુ છે.
મ્યાનમારમાં મીડિયા ઉપર પ્રતિબંધ છે પરંતુ પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર આશરે 38 જેટલા લોકોના પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયા છે.
મ્યાનમારમાં લશ્કરે સરકારને ઉથલાવી પાડી છે તેમજ હાલ લોકોનું સરકાર સામે પ્રદર્શન ચાલુ છે.
