Site icon

પાકિસ્તાનમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ; ચાર સૈનિકોના મોત અને છ ગંભીર રીતે ઘાયલ, આ આંતકી સંગઠને લીધી જવાબદારી

News Continuous Bureau | Mumbai 

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સિબી જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. 

Join Our WhatsApp Community

આ બ્લાસ્ટના કારણે ચાર સૈનિકોના મોત થઈ ગયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ એક આઈઈડી હુમલો હતો. જે સુરક્ષાદળોના કાફલા નજીક થયો હતો.

હમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન સ્થિત બ્રાંચ ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ લીધી છે.

અગાઉ 8 માર્ચે સિબીમાં વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : આ દેશ ફરી કોરોનાની ચપેટમાઃ મહામારી બાદ અત્યાર સુધી નોંધાયા સૌથી વધુ કેસ, WHOએ આપી ચેતવણી..જાણો વિગતે

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version