Site icon

ચીનની અવળચંડાઈ-ઝઘડો તાઈવાન સાથે અને અમુક મિસાઈલો જાપાન પાસે ફેંકી

News Continuous Bureau | Mumbai

નેન્સી પેલોસીની(Nancy Pelosi) તાઈવાન(Taiwan) મુલાકાત બાદ ચીન(China) અને તાઈવાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

Join Our WhatsApp Community

ગુરુવારે ચીને એક ડગલું આગળ વધીને 11 મિસાઇલો(Missiles) તટીય વિસ્તારોની(coastal areas) આસપાસના છોડી. 

જોકે આ હવાઈ હુમલામાં(air attack) ઘણી મિસાઈલો જાપાનના(Japan) ક્ષેત્રમાં પણ પડી છે..

જાપાનના રક્ષા મંત્રી(Japan's Defense Minister) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન દ્વારા છોડવામાં આવેલી પાંચ મિસાઈલો જાપાનના ક્ષેત્રમાં પડી છે.

આ એક ગંભીર મામલો છે કારણ કે તેનો સીધો સંબંધ આપણા દેશની સુરક્ષા(country's security) સાથે છે. અમે લોકોની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરીએ.

ઉલ્લેખનીય છે કે બુધવારે તાઈવાનના એર ઝોનમાં(air zone) 27 ચીની ફાઈટર એરક્રાફ્ટ(Chinese fighter aircraft) જોવા મળ્યા હતા. ચીનની આ અવળચંડાઈને કારણે તાઈવાને તેની મિસાઈલ સિસ્ટમ(Missile system) પણ સક્રિય કરી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  ભારતના તાઈવાન સાથે ત્રણ દાયકા જૂના સંબંધ-તેમ છતાં ભારત-તાઈવાન વચ્ચે ડિપ્લોમેટિક રિલેશન નથી- જાણો શું છે કારણ

Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Iran Protest 2026: ઈરાની વિરોધ પ્રદર્શન વચ્ચે ટ્રમ્પની ખામનેઈને સખત ચેતવણી, શું અમેરિકા ફરી કોઈ મોટું સૈન્ય પગલું ભરશે?
Exit mobile version