Site icon

ઈઝરાયેલના આ શહેરમાં થયો આતંકી હુમલો, 5 લોકોના થયા કરુંણ મોત; માત્ર એક જ સપ્તાહમાં થયા આટલા આતંકી હુમલા

News Continuous Bureau | Mumbai

ઈઝરાયેલના બાની બ્રાક શહેરમાં આતંકી હુમલામાં 5 લોકોના મોત થયા છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક બાઇક સવારે રસ્તા પર ચાલી રહેલા લોકો પર એક પછી એક ગોળીબાર કર્યો. 

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની જવાબી કાર્યવાહીમાં એક આતંકીનું મોત થયું છે. 

આ સાથે જ અન્ય એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.

ઇઝરાયલમાં છેલ્લાં એક સપ્તાહમાં ત્રણ આતંકી હુમલાઓ કરવામાં આવ્યાં છે. 

આ હુમલાઓમાં આતંકીઓએ અત્યાર સુધીમાં કુલ 11 લોકોને મોતને ઘાટ ઉતારી દીધાં છે

આ સમાચાર પણ વાંચો : ઇમરાન ખાને લગભગ બહુમતી ગુમાવી દીધી. આ પાર્ટીએ વિપક્ષ સાથે હાથ મિલાવ્યા. જાણો વિગતે…

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version