Site icon

 દેવામાં ગળાડૂબ પાકિસ્તાન, ઇમરાન ખાન સરકાર તેના 12 ફાઇટર જેટ આ દેશને વેચશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

દેવાના બોજ  નીચે દબાયેલું પાકિસ્તાન હવે ફાઇટર જેટ વેચવા જઇ રહ્યું છે. 

મીડિયાના અહેવાલ અનુસાર આર્જેન્ટિના પાકિસ્તાન પાસેથી 12 જેએફ-17એ બ્લોક-3 વિમાન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે.

આર્જેન્ટિનાના સત્તાવાર 2022ના બજેટ મુસદ્દામાં પાકિસ્તાન પાસેથી 12 પીએસી જેએફ-17 એ બ્લોક 3 ફાઇટર વિમાનોની ખરીદી માટે 66.4 કરોડ ડોલરની રકમ ફાળવવામાં આવી છે. 

જો કે  આર્જેન્ટિનાએ હજુ સુધી વેચાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા નથી. પરંતુ તે પાકિસ્તાન પાસેથી ફાઇટર જેટ ખરીદવા માંગે છે. 

ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના કેટલાક અન્ય દેશો પાસેથી જેટ ખરીદવાના પ્રયત્નો કર્યા હતાં. જો કે નાણાંની અછત અથવા બ્રિટનના વિરોધને કારણે આ શક્ય બન્યું ન હતું. 

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Drone Attack on US Embassy in Riyadh: સાઉદી અરેબિયામાં અમેરિકી એમ્બેસી પર ડ્રોનથી હુમલો! CIA સેન્ટરને નિશાન બનાવ્યાનો રિપોર્ટ; જાણો કેટલી થઈ જાનહાની.
Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Trump Iran War Cost: ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાનો આંધળો ખર્ચ, તેલના ભાવ અને ગ્લોબલ માર્કેટ પર શું થશે અસર? જુઓ વિગતવાર અહેવાલ
Exit mobile version